શું આલિયા ભટ્ટ અને નીતુ કપૂર વચ્ચે ઝગડો થઈ ગયોછે શું સાસુ વહુ બંને વચ્ચે અણબનાવ છે લગ્નના 3 મહિનામાંજ શું વહું આલિયા અને અને સાસુ નીતુ વચ્ચે ખટાસ આવી ગઈ છે હકીકતમાં આ બધા સવાલ લોકોના મનમાં વારંવાર આવી રહ્યા છે નીતુ કપૂર હાલમાં જ લંડન માટે રવાના થઈ રહી હતી મુંબઈ એરપોર્ટ પર.
જયારે મીડિયાએ નીતુ કપૂરને સવાલ કર્યાકે સુ તેઓ પોતાનું વહુ આલિયા ભટ્ટથી મળવા જઈ રહી છે ત્યારે નીતુએ મોટા અવાજે કહ્યું કે નહીં તેઓ પોતાની પુત્રી રિધ્ધિમાને મળવા જઈ રહીછે જે અત્યારે લંડનમાં છે વાતો વાતોમાં નીતુએ એ પણ કહી દીધું કે એમને પાક્કું ખબર નથી કે એમની વહુ આલિયા કંઈ જગ્યા પર છે.
આલિયા અત્યારે લંડનમાં છે અને ત્યાં તેની હોલીવુડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે નીતુ કપૂરના આ જવાબથી લોકો અચંબામાં છે કારણ અત્યારે તેઓ પ્રેગ્નેટ છે અને એમના ઘરનું કોઈ સદસ્ય હાજર નથી નીતુ કપૂરના આ જવાબથી કેટલાય લોકોએ લોકોએ કહ્યું છેકે નીતુ અને આલિયાના સબંધ અત્યારે ઠીક નથી લાગી રહ્યા.
ગયા દિવસોમાં આલિયા ભટ્ટ પ્રેગ્નટ થઈ તેના પર મીડિયાએ નીતુને સવાલ પૂછતાં તેમણે જણાવ્યું કે મને પણ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે લગ્ન બાદ નીતુ અને આલિયા એકવાર પણ સાથે જોવા મળ્યા નથી જુલાઈમાં નીતુ કપૂરો જન્મદિવસ છે હવે જોવાનું રહ્યું કે આલિયા સમય નીકાળીને સાસુના જન્મદિવસમાં આવે છેકે નહીં.