બોલીવુડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન ને અવારનવાર લોકો કોઈના કોઈ કારણોસર ટ્રોલ કરતા રહે છે સૈફ અલી ખાન ની હરકતો તેના ફિલ્મી કેરિયરની સાથે પ્રશનલ લાઈફ ને પણ ટીકાઓથી ભરપુર બનાવે છે થોડા સમય પહેલા પોતાના બીજા દિકરાના જન્મ પર સૈફે નિવેદન આપ્યું હતું કે મારા દિકરાનું.
નામ ઈશુ ખ્રિસ્ત કે રામ પર હું કદાપી ના રાખું આ સમયે લોકો કરીનાને કપુર માંથી ખાન બનાવી શકે ખરો એમ જણાવી ટ્રોલ કરતા આવ્યા હતા તો ફરી ફિલ્મ આદી પુરુષ માં આવેલો તેનો રાવણ નો લુક જોઈ લોકો ગુસ્સે થયા હતા મુઘલ રાજા અને તાલીબાની ની જેમ મોટી દાઢી અને ચામાચીડિયાં પર બેસી આંખો માં સુરમો લગાડી ધાર્મિક.
ભાવનાઓને હાની પહોંચાડતો કહીને લોકોએ શૈફ અલી ખાન ની ખુબ ટીકા કરી એ ફિલ્મ ને બોયકોટ કરવાની ચીમકી પણ આપી હતી એ ફિલ્મ ની રીલીઝ ડેટ પણ પાછડ કરી દેવામાં આવી છે એ વચ્ચે તાજેતરમાં શૈફ અલી ખાન અને કરીના નો એક વિડીઓ સામે આવ્યો છે એમાં જાહેર માં શૈફ અલી ખાન પોતાના દિકરા તૈમુર ને કોથળાની જેમ ઊંચકી જતો જોવા મળે છે.
અને કરીનાને લીપ કિસ સરેઆમ કરતો જોવા મળે છે જે વિડીઓ સામે આવતા લોકો ભડકી ઉઠ્યા હતા અને તૈમુર ની પ્રત્યે બેદરકારી દાખવી રહેલાં શૈફ ને લાપરવા અને નૌટકી જણાવી ને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા આ વિડીઓ માં કરીના ખાન અને શૈફ અલી ખાન જાહેર રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે જેમાં તૈમુર લટકી ને ફોન જોતો રહે છે.