બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની વધુ પડતી બોલ્ડનેશ અને હોટ સીન થી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી મલ્લિકા શેરાવત આજે ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર છે પરંતુ પોતાની ફિટનેસ અને સુંદરતા થી ચાહકોને સોશિયલ મીડિયા પર દિવાના બનાવતી રહે છે મલ્લિકા શેરાવત પોતાપા.
ચાહકો સાથે આજે પણ સોશિયલ મિડિયા પર કનેક્ટેડ રહે છે સાલ 2002 માં ફિલ્મ જીના સિર્ફ મેરે લીયે થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય કેરિયર થી શરુઆત કરી મલ્લિકાએ સાલ 2003 માં આવેલી ફિલ્મ ખ્વાઈસ માં કામ કર્યું હતું પોતાની બોલ્ડનેશ થી મલ્લિકા શેરાવત ખુબ ઝડપથી.
લોકપ્રિય બની અને ફિલ્મ ખ્વાઈસ માં મલ્લિકા શેરાવતે કો સ્ટાર અભિનેતા હિમાંશુ મલિક સાથે 17 લિપ કિસ સીન આપતા સમગ્ર બોલીવુડ માં તે ખુબ જ ચર્ચામાં આવી હતી ત્યારબાદ મલ્લિકા શેરાવતે ઘણી બધી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય અને હોટ સીન થી.
ખુબ નામના મેળવી ગ્લેમરની દુનિયામાં મલ્લિકા શેરાવત ના નામનો દબદબો જોવા મળ્યો ફિલ્મ આપકા સુરુર મડર
પ્યાર કે સાઈડ ઈફેક્ટ વેલ કમ હિસ ડર્ટી પોલિટીક્સ જેવી ઘણી બધી ફિલ્મોમાં મલ્લિકા એ પોતાના અભિનય નો જાદુ ચલાવ્યો મલ્લિકા શેરાવત અનિલ કપૂર અને.
નાના પાટેકર સાથે વેલકમ ફિલ્મ મા બંનેના દિલ ધડકાવતી જોવા મળી હતી હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરનાર મલ્લિકા શેરાવત તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ઢીલી ગ્રીન મેક્સી પહેરી મલ્લિકા ઇવેન્ટમાં પહોંચી હતી.
તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર ગોગલ્સ સાથે મલ્લિકા શેરાવત ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ જોતા ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી હતી પોતાની ફિટનેસ થી ચાહકોને લોભાવતી.
મલ્લિકા શેરાવત પોતાની 45 વર્ષ ની ઉંમરે પણ ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેની મદમસ્ત જવાની અને તેની માદક અદાઓ જોતા ચાહકો દિવાના બન્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી મલ્લિકા શેરાવત ની આ અદાઓ પર ચાહકો ફિદા થયા હતા.