અક્ષય કુમાર માનુષી છીલ્લર સોનુ સુદ અને સંજય દત્ત સ્તરની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ 3 જુનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મન નિર્દેર્શન ચન્દ્રપ્રકાસ દ્રિવેદીએ કર્યું છે ફિલ્મને શરૂઆતમાં ધીમી શરૂઆત મળી હતી જયારે બીજી બાજુ અઠવાડિયું પૂરું થતા થતા ફિલ્મની કમાણી નીચે આવી રહી છે.
પાંચમા દિવસની કમાણીના આંકડે ખુબજ નિરાશ કર્યા બતાવાઈ રહ્યું છેકે ફિલ્મે પાંચમા દિવસે લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મે અઠવાડિયામાં 39 કરોડની કમાણી કરી હતી જયારે ફિલ્મે સોમવારે એકદમ મૂકી દીધું ટ્રેડ રિપોર્ટ મુજબ ફિલ્મ અત્યાર સુધી 55 કરોડ રૂપિયાની કારોબાર કરી ચુકી છે.
જયારે અક્ષયની આ ફિલ્મ વિદેશમાં તો ખરાબ પ્રદર્શન કર્યું છે જયારે અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ સાથે રિલીઝ થયેલ વિક્રમ અને ભૂલભુલૈયા બોક્સ ઓફિસમાં ધમાકેદાર કમાણી કરી રહી છે અક્ષય કુમારે લગાતાર આ ત્રીજીફ્લોપ આપી છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટ કરી જણાવવા વિનંતી.