ભારત દેશમાંથી ઘણા બધા યુવકો અને યુવતીઓ વધારે સારા અભ્યાસના અભરખાઓ સાથે વિદેશમા અભ્યાસ કરવા જાય છે માતાપિતા પોતાના સંતાનો ના સારા ભવિષ્યની કામનાઓ કરી અને દિકરા દિકરીઓને વિદેશમાં મોકલે છે પરંતુ માતા પિતા એ વાત થી અજાણ હોય છે કે વિદેશમાં.
પોતાના સંતાનોને કેવી તકલીફો નો સામનો કરવો પડે છે આજે આપણા ગુજરાતમાં થી પણ ઘણા બધા યુવકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે વિદેશમાં જવાની યુવાનોની ઈચ્છા દિન પ્રતિદિન વધી રહી છે ઘણા યુવકો વિદેશમાં અભ્યાસ માટે જાય છે તો ઘણા બધા યુવકો નોકરી ધંધા માટે પણ વિદેશમાં જાય છે.
એ વચ્ચે તાજેતરમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જે બનાવ જાણીને માતા પિતા પોતાના બાળકોને વિદેશમાં અભ્યાસ માટે મોકલતા પણ અચકાશે કેનેડામાં અભ્યાસ કરતા ગુજરાતી યુવક સાથે એવી ઘટના બની છે કે તેના માતા પિતાને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે.
કેનેડામાં અભ્યાસ કરતા વડોદરાના 23 વર્ષીય યુવકનું કરુણ મો!ત નીપજ્યું છે મૂળ અમદાવાદ નો વતની 23 વર્ષીય હર્ષ પટેલ કેનેડામાં અભ્યાસ કરતો હતો હર્ષ પટેલ ના માતા પિતાએ પોતાના દીકરાનું સ્વપ્ન પૂરું કરવા માટે દીકરાને વિદેશમાં અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો આ દરમિયાન માતા પિતા પાસે.
એવા સમાચાર આવ્યા કે હર્ષ પટેલ ના માતા પિતા ના પગ નીચેથી જમીન સરકી ગઈ હર્ષ પટેલ છેલ્લા ત્રણ દિવસથી ગુમ સુધા હતો કેનેડામાં પોલીસ ફરિયાદ કરવા છતાં પણ તેની ભાળ મળી રહી નહોતી હર્ષ પટેલ ગુમ થતા ટોરેન્ટો પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ આપવામાં આવી હતી.
પોલીસે તેને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસને તે મૃત હાલતમાં ત્રણ દિવસ બાદ મળી આવ્યો હતો તેના મૃતદેહને ગુજરાતમાં લાવવામાં આવતા પરિવારજનોમાં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી માતા પોક મૂકીને રુદન કરતી હતી તો પિતાની આંખોમાંથી આંસુ સુકાઈ રહ્યા નહોતા.
પોતાના દિકરાને એક વર્ષ પહેલા સાલ 2022 માં કેનેડા હોંસે હોંસે મોકલ્યો હતો તેની સફેદ ચાદરમાં લા!સ આવતા પાટીદાર પરીવાર માં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા વિદેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીઓ ની હ!ત્યામાં વધારો થયો છે કેનેડા અમેરીકા જેવા દેશો માંથી.
ઘણા બનાવો સામે આવ્યા છે એ વચ્ચે તાજેતરમાં બનેલા બનાવ બાદ વિદેશમાં વસતા ગુજરાતીઓ એ પ્રોટેક્શન ની માગંણી કરી છે હર્ષ પટેલ ના પરીવારજનો એ પોતાનો કુળનો દિપક ગુમાવ્યો આ મામલે ટોરેન્ટો પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે