બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ દિવસોમાં સલમાન ખાન સાથે ફિલ્મ દબંગ 3 ની એનાઉન્સમેન્ટ બાદ ખૂબ લાઈમ લાઈટમાં છવાઈ છે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત બૉલીવુડ ભાઈજાન સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી કરી ખૂબ લોકપ્રિયતા મેળવનાર અને આવનારા સમયમાં હીટ ફિલ્મો આપનાર સોનાક્ષી સિંહા.
પોતાની પ્રશનલ અને પ્રોફેશનલ લાઈફથી હંમેશા ચર્ચાઓમાં રહે છે ગયા વર્ષે નવેમ્બરમાં તેની ફિલ્મ ડબલ એક્સેલ રિલીઝ થઈ હતી જેમાં સોનાક્ષી સિંહા હુમા કુરેશી અને ઝહીર ઈકબાલ સાથે જોવા મળી હતી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઝહીર ઈકબાલ સાથે સોનાક્ષી સિંહા પ્રેમમાં પડી હતીજે ફિલ્મ અને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
ત્યારબાદ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ ના લવ ઇન રિલેશનશિપમાં હોવાની ખબર ચર્ચાઓ માં આવી હતી અને સોનાક્ષી એ આ સંબંધો ને જગ જાહેર પણ કરી દિધા બોલીવુડના જાણીતા અભિનેતા શત્રુઘન સિંહા ની દીકરી સોનાક્ષી સિંહા સફળતાના શિખરે પહોંચી ચૂકી છે સોનાક્ષી સિંહા પોતાની ફેમસ સેન્સ માટે પણ ખુબ ચર્ચાઓ માં રહે છે.
તાજેતરમાં મુંબઈ માં યોજાયેલ એક બેસન ઇવેન્ટમાં સોનાક્ષી સિંહા બોલીવુડ ની જાણીતી ફેસન ડીઝાઈનર તાનીયા એ ડીઝાયન કરેલ શાનદાર આઉટફીટ માં જોવા મળી હતી લાખોની કિમંતમાં આ આઉટફીટ માં લીલા વાદળી લાલ રંગના નાના નાના ડાઈમન્ડ લગાવેલા હતા ડીપનેક આઉટફીટ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
પોલી હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ સાથે ગુલાબી હોઠો મા સોનાક્ષી એ પોતાનું લુક ફોન્ટ કર્યું હતુ તેની દિલકશ અદાઓ તેના ઓપન આઉટફીટ માં છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેની નાજુક કમર તેની કાતીલાના અદાઓ પર ફેન્સ ફિદા થયા હતા ચાહકો ને દિવાના બનાવતી સોનાક્ષી સિંહા આબેહૂબ સ્વર્ગ લોકની અપ્સરા જેવી લાગી રહી હતી.
લાઈટ ના અંજવાળે આઉટફીટ ના ડાયમંડ ચમકી રહ્યા હતા જેમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા ખુબ જ હસીના લાગી રહી હતી માદક અને કામુક અદાઓ સાથે તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.