Cli
મોટા પહાડ જેવા ફિગર સાથે પઠાન પ્રોડ્યુસરની પત્ની રાની મુખર્જી એન્ટ્રી મારી, ફેન્સ બોલ્યા આ શું...

મોટા પહાડ જેવા ફિગર સાથે પઠાન પ્રોડ્યુસરની પત્ની રાની મુખર્જી એન્ટ્રી મારી, ફેન્સ બોલ્યા આ શું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર આદિત્ય ચોપરા ની પત્ની રાની મુખર્જી લગ્ન બાદ અભિનયને અલવીદા કહી ચુકી છે પરંતુ પતિનું પ્રોડક્શન હાઉસ રાની મુખર્જી સંભાળી રહી છે આજે પણ રાની મુખર્જી પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી રહી છે પોતાના અભિનય કેરિયરની શરૂઆત માત્ર 18 વર્ષે.

પોતાના પિતાના નિર્માણ હેઠળ બનેલી બંગાળી ફિલ્મ બિયર ફુલ થી કરી સાલ 1997 માં આવેલી ફિલ્મ રાજા કી આયેગી બારાત થી રાનીએ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી સાલ 1998 માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ રાની મુખર્જી એ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી અને આવનાર સમયમાં બોલીવુડ ફિલ્મ.

ઘણી બધી હિટ ફિલ્મો આપી ખૂબ લોકચાહના મેળવી હતી રાની મુખર્જી ની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ હંમેશા ચર્ચાઓમાં રહી હતી ગોવિંદા અને અભિષેક બચ્ચન જેવા કલાકારો સાથે નામ જોડાયા બાદ તેને આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા ફિલ્મ પ્રોડ્યુસર આદિત્ય ચોપડા ના નિર્માણ હેઠળ બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ.

પર સુપરહિટ સાબિત થઈ હતી રાની મુખર્જી ઘણી બધી ઇવેન્ટ અને પાર્ટીઓમાં સ્પોર્ટ થતી રહે છે તાજેતરમાં યોજાયેલી પ્રોડ્યુસર ચેટર્જી ની ફિલ્મ ઇવેન્ટમાં રાની મુખર્જી શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ડીપ નેક બ્લાઉઝ અને સફેદ રંગની પ્રિટેડ બોર્ડર સાડીમાં રાની મુખર્જી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.

ઓપન હેર લાઈટ માં રાની ચાહકો ને દિવાના બનાવી રહી હતી તેની આ ઉંમરે પણ સુંદરતા ચાહકો ને ઘાયલ કરી રહી હતી કાતિલાના અદાઓ અને મદમસ્ત ફિગર થી રાની મુખર્જી ચાહકો ને ઘાયલ કરતી શરમાતી જોવા મળી હતી તેની મદમસ્ત જવાની નો ઉભાર તેના છલકાતા ડીપનેક માંથી પ્રતિત થતા ભરાવદાર .

મદમસ્ત નિતંબો જોતા ફેન્સ ના દિલની ધડકનો પલભર થંભી જવા પામી હતી રાની પોતાની સાડીમાં સંકોચ અનુભવતી જોવા મળી હતી હંમેશા વેસ્ટન આઉટફીટ માં રહેતી રાની મુખર્જી ની સાડી વારંવાર સરકી જતી જોવા મળી હતી રાની પોતાની સાડી ને સંભાડતી પોતાના યૌવનને વારંવાર ઢાંકતી ચાહકો ને લોભાવતી જોવા મળી હતી.

તેની આ અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા રાની મુખર્જી ભલે ફિલ્મો થી દુર છે પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *