વિમલ વાળા અજય ની પત્ની કાજોલ કેમેરા સામે વધેલું પેટ છુપાવવા થેલો આડો કર્યો, પરંતુ તેમ છતાં...

વિમલ વાળા અજય ની પત્ની કાજોલ કેમેરા સામે વધેલું પેટ છુપાવવા થેલો આડો કર્યો, પરંતુ તેમ છતાં…

Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 90 ના દશકાની મશહૂર અભિનેત્રી રહી ચુકેલી કાજોલ દેવગણ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચાઓમાં રહે છે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત સાલ 1992 માં ફિલ્મ બેખૂદીથી કરી સાલ 1993માં બાજીગર અને સાલ 1995 માં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને સાલ 1998 માં કુચ કુચ હોતા એ.

જેવી સુપરહિટ ફિલ્મો આપી બોલીવુડ માં ખુબ નામના મેળવનાર પોતાની મુસ્કાન અને નસીલી આંખો થી ચાહકોને દિવાના બનાવતી કાજોલ દેવગણ પોતાની 48 વર્ષની ઉંમરે પણ અભિનય ક્ષેત્રે જોડાયેલી છે કાજોલ દેવગણ એક અભિનેત્રી સાથે એનવાય મલ્ટિપ્લેક્સ ની માલીક અને એક પ્રોડ્યુસર પણ છે અજય દેવગન.

પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોનુ નિર્માણ થઈ રહ્યું છે જેમાં કાજોલ એક બિઝનેસ વુમન તરીકે સાબિત થઈ રહી છે વર્ષ દરમિયાન માત્ર એક ફિલ્મ આપનાર કાજોલ હવે ફિલ્મ માં માં નું પાત્ર ભજવવા લાગી છે વધતા વજન અને ઉમંરના કારણે કાજોલ ગયા વર્ષે ફિલ્મ સલામ વેન્કી મા બિમાર પુત્રની માં બની હતી.

જેના પાત્રને દર્શકો ખૂબ પસંદ કર્યું હતું પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ શકતી નહોતી એ વચ્ચે કાજોલ દેવગણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી ગુલાબી રંગના કુર્તા અને જીમ ફીટ ટ્રેક પેન્ટ માં અભિનેત્રી કાજોલ દેવગણ અનફીટ અને વધેલા વજન સાથે દેખાઈ હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને.

સ્ટાઇલિશ ગોગલ્સ માં તેને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કર્યુ હતું પરંતુ કાજોલને જોતા લોકો હેરાન રહી ગયા હતા કાજોલ ખૂબ જ બદલાઈ ચૂકી છે એક સમયની સ્લીમ અને ફીટ લાગતી કાજોલ નું પેટ એટલું વધી ગયું છે કે તેને પોતાનુ પેટ મિડીયા કેમેરાથી છુપાવવા માટે હાથમાં રહેલી બેગ આડી રાખી દિધી હતી કારણકે કાજોલ ની ઘણી વાર તસવીરો સામે આવતા કાજોલ.

ત્રીજી વખત પ્રેગનેટ છે એવી ઘણી વાર અફવાઓ પણ સામે આવી છે જેના કારણે કાજોલ મિડીયા કેમેરાથી હંમેશા પોતાનું પેટ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે કાજોલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ કાજોલને વજન ઘટાડવા ની ડાયેટ કરવાની અને જીમ માં પરસેવો પાડવાની સલાહ આપતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *