ટીવી ઇન્ડસ્ટ્રીથી એક ખૂબ ખરાબ સમાચાર સામે આવી રહ્યાછે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ઓર સસુરાલ સીમર કા સીરીયલ ની અભિનેત્રી વૈશાલી ઠક્કરે ખુદ ખુશી કરી લીધી છે વૈશાલી ઠક્કરે પોતાના ઘર પર પં!ખે લટકીને વૈશાલીયે ખુદખુશીની ચિઠ્ઠી પણ છોડી હતી વૈશાલી ઠક્કર મુંબઈ થી ઇન્દોર તેના ઘરે આવેલી હતી.
અને અહીંયા જ એમને પોતાની જાન આપી દીધી ખુદ ખુશીની ઘટના સામે આવતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ પોલીસને મૃ!તદેહ પાસેથી એક ચિઠ્ઠી મળી અને આ ચિઠ્ઠીમાં જે ખુલાસો થયો તે ખૂબ હેરાન કરી દે એવો હતો પોલીસના જણાવ્યા મુજબ વૈશાલી ઠક્કરને તેમનો કોઈ જૂનો પ્રેમી હેરાન કરતો હતો.
ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર 28 એપ્રિલ 2021ના રોજ વૈશાલી ઠક્કરે ડોક્ટર અભિનંદન સિંહ હડંલ સાથે સગાઈ કરી હતી સગાઈના એક જ મહિના બાદ વૈશાલીએ સગાઈ તોડ દીધી હતી અને સોશિયલ મીડિયા પર ફોટો જે સગાઈના અપલોડ કરેલા હતા એ પણ ડીલીટ કરી દીધા હતા વૈશાલીએ જણાવ્યું હતુંકે જે કો!રોના કાળ બાદ.
અભિનંદન થી લગ્ન કરશે વૈશાલી ઠક્કર સુશાંતસિંહ રાજપુત થી પણ ખૂબ નજીક હતી સુશાંતસિંહના નિધન બાદ કે ત્રણ દિવસો સુધી રડતી રહી હતી વૈશાલી ઠક્કર ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબ લોકપ્રિય અભિનેત્રી હતી તેને ઘણા બધા શોમાં કામ કર્યું હતું પોતાના કેરિયરની શરૂઆત તેને ટીવીના.
લોકપ્રિય શો એ રિશ્તા ક્યા કહેલાતા હૈમાં તેને સંજનાનું પાત્ર ભજવ્યું હતું ત્યારબાદ તે યે હે આશિકી શોમાં જોવા મળી હતી વૈશાલી સસુરાલ સિમરકા શો માં અંજલી ના પાત્રમાં ખૂબ પોપ્યુલર બની હતી વૈશાલી એ આ સિવાય સુપર સિસ્ટર મોહિની સિઝન 2 માં પણ શ્રેષ્ઠ અભિનય કર્યો હતો.
વૈશાલીની અચાનક ખુદ ખુશીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયું છે હજુ સુધી પોલીસ એને ખુદખુશી શા માટે કરી એ જાણી શકી નથી પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના વાચકમિત્રો આવા ન્યુઝ વાંચવા માટે અમારા પેજ સાથે જોડાઈ રહેવા એક નાનકડી વિનંતી.