Cli
રેમ્પવોક પર ઉતર્યો બાબીલ એ નથી ભુલ્યો પિતાના સંસ્કાર...

રેમ્પવોક પર ઉતર્યો બાબીલ એ નથી ભુલ્યો પિતાના સંસ્કાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સાથે હોલીવુડ નો પણ ઘણી બધી ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ અભિનય કરનાર સુપરસ્ટાર અભિનેતા ઈરફાન ખાન નું 29 એપ્રિલ 2020 ના રોજ દુખદ નિધન થયું હતું બે વર્ષની ન્યુરોઈન્ડોક્રાઈન ટ્યુબર નામની બીમારીના લાંબા ઈલાજ બાદ મુંબઇ કોકીકાબેન ધિરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અભિનેતા ઇરફાન ખાને ને પોતાનો.

દે!હ ત્યાગી દીધો હતો એમના દેહાંત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને સમગ્ર દેશમાં એક માતમ છવાઈ ગયું હતું કારણ કે ઈરફાન ખાને પોતાના ફિલ્મી કેરિયરમાં બોલીવુડ થી લઈને હોલીવુડ સુધી ઘણી બધી ફિલ્મો આપી હતી અને એમની ફિલ્મોમાં ક્યારેય કોઈ ધર્મ સમાજ કે રીતી રિવાજ પર વિરોધ જોવા મળ્યો નહોતો.

હાલના બોયકોટના ટ્રેડમા અભિનેતા ઈરફાન ખાન ક્યારેય ના આવી શકે એમને ક્યારેય એવા પાત્રો ભજવ્યા જ નહોતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમનો આદર સન્માન અને સાદાઈ ને લોકો અલગ જ રીતે મહત્વ આપતા હતા એમના નિધન બાદ એમનો દિકરો બાબીલ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જઈ રહ્યો છે જેનો સ્વભાવ પણ પોતાના.

પિતાની જેમ વિવેકશીલ નમ્રતા અને સંસ્કાર થી સજ્જ જોવા મળે છે અગાઉ પણ એમની પ્રથમ ફિલ્મ કલા ઓટીટી પ્લેટફોર્મ પર આવવાની હતી એ સમયે તેઓ પ્રમોશન સેટ પર લોકોને નમ્રતાથી બે હાથ જોડી નમન કરતા દેખાયા હતા તેઓએ બધાનો ખુબ આદર કર્યો વડીલોના આશીર્વાદ લીધા પિતાની.

છત્રછાયા ગુમાવેલ દિકરો બાબીલ તાજેતરમાં લેકમે ફેશન વિક રેમ્પ પર ફેસનેબલ કપડાઓ માં વોક કરતો સામે આવ્યો અને આગળ આવતા જ તેને ઝુકી ને બધાને બે હાથ જોડીને પ્રણામ કર્યા છે જોઈને દર્શકો ભાઉક થઈ ગયા હતા એના ચહેરા પર ના સ્ટારકીડ હોવાનું અભિમાન કે ના અંહમ માત્ર.

એક ઝુનુન અને પિતાની યાદો જોવા મળી રહી હતી એને પોતાની નાની ઉંમરે જ સંસ્કાર ના સિચંન સાથે ઓળખ ઉભી કરી લીધી છે બાબીલ ખાન ને પણ લોકો ખુબ પસંદ કરવા લાગ્યા છે ચાહકો એનામાં એમના પિતા ઈમરાન ખાન ને જોવે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *