સફેદ બિકીની માં ગાંઠ મારીને દિશા પટનીએ બોલ્ડ લુકમા શેર કર્યો રોમેન્ટિક વિડીઓ...

સફેદ બિકીની માં ગાંઠ મારીને દિશા પટનીએ બોલ્ડ લુકમા શેર કર્યો રોમેન્ટિક વિડીઓ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિશા પટની પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે પોતાની બોલ્ડનેશ થી ચાહકોને લોભાવતી અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં અક્ષય કુમાર નોરા ફતેહી મોની રોય સાથે વર્લ્ડ ટુર માં સ્ટેજ પ્રોગ્રામો આપી રહી છે આ દરમિયાન દિશા પટની.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકનો તેજ કરતી દિશા પટની સફેદ રંગની ડીપનેક બિકિનીમાં વિના મેકઅપ પોતાના વાળને ખુલ્લા રાખીને સનગ્લાસીસ પહેરી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને ચાહકો ને લોભાવતી જોવા મળે છે.

કાતીલાના અદાઓ અને મદમસ્ત ફિગર સાથે દિશા પટની ઈન્ટરનેટ નું તાપમાન વધારતી જોવા મળે છે તેને બ્રાલેટમા નાની એવી ગાઠં મારેલી છે ગળામાં તેને ઈશુ ખ્રિસ્ત નું પેડલ પહેરીને પોઝ આપ્યા છે કાતીલ અદાઓ દિલકશ અંદાજમા પોતાના હોટ ફિગર ને ફોન્ટ કરી ચાહકોને ઉત્તેજીત.

અવસ્થામાં પહોંચાડતી દિશા પટની નો આ અંદાજ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને આ વિડીઓ પર જોત જોતામાં લાખો લાઈક કમેન્ટ આવી ચુક્યા છે દિશા પટની ના ફિલ્મી કેરિયરની વાત કરીએ તો દિશા પટની ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બાગી 2 હિરોપંતી અને સલમાન ખાન સાથે ફિલ્મ રાધે અને.

ભારત થી ખુબ લોકપ્રિયતા મેળવી છે તેને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપુત સાથે ધોનીની બાયોપીક થી કરી હતી આવનાર દિવસોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ યોદ્ધા અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ પ્રોજેક્ટ કે ને લઈને ચર્ચાઓમાં છે જે ફિલ્મ નું શુટિંગ ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *