બૉલીવુડ એક્ટર સલમાન ખાન સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ સમય સમયે પોતાની ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરતા રહે છે સલમાન ખાને એવામાં ફરીથી બે ફોટો શેર કરી છે અહીં જે ફોટો બધાનું ધ્યાન દોરી રહીછે એમણે આ બંને ફોટો અલગ જ અંદાજમા ક્લીક કરાવી છે.
પરંતુ અહીં ફોટો શેર કરતા કેપશનમાં કંઈ લખ્યું નથી સલમાન ખાને શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં પોતાની 2 ફોટો શેર કરી હતી તેમાં જોઈ શકાય છેકે સલમાન ખાન એક તળાવમાં પાણીની અંદર સુધી ડૂબેલા છે અને એમનું માત્ર મોઢું દેખાઈ રહ્યું છે માથામાં એમને કેપ પણ પહેરવા છે સલમાન ખાન.
પાણીમાં મજા માણતા જોવા મળી રહ્યા છે એમની આ બંને ફોટોને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે અહીં ફોટો જોઈને યુઝરોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જયારે એક ફેન્સે તો કહી દીધું કે સર અંદર સાપ પણ હોઈ શકે છે જયારે બીજાએ લખ્યું ભાઈકી અદા સબસે અલગ જેવી અનેક કોમેંટ જોવા મળી હતી.