જે કામ આજના જમાનામાં બોલીવુડ જગતમાં કોઈ કરી શકતું નથી તે અભિનેત્રી કંગના રનોતે કરીને દેખાડ્યું છે અને એ કામ માટે અભિનેત્રી કંગના એ પોતાની મિલકત પ્રોપર્ટી ઘર બધું જ ગીરવે મૂકી દિધું છે અભિનેત્રી કંગના આ દિવસોમાં પોતાની ફિલ્મ ઇમરજન્સીને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી છે.
તાજેતરમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે આ વચ્ચે અભિનેત્રી કંગના એ જણાવ્યું કે આ ફિલ્મ માટે તેમને પોતાની બધી જ પ્રોપર્ટી ને મૂકવી પડી છે ફિલ્મ ઇમર્જન્સીમાં અભિનેત્રી કંગના ઈન્દિરા ગાંધી નું પાત્ર ભજવી રહી છે જેનુ લુક થોડા સમય પહેલા જ શેર કર્યુ હતું અને લોકોએ કંગના રનૌત ના આ લુક ના ભરપેટ વખાણ કર્યા હતા.
પરંતુ આ વચ્ચે ફિલ્મ નું શૂટિંગ પૂરું થતાં જ અભિનેત્રી કંગના એ ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ માટે તેમને ખૂબ જ સર્ઘષ કર્યો છે અને પોતાની મિલકત ગીરવી મૂકી દીધી છે કંગના એ પોતાની પોસ્ટમાં જણાવ્યુ છે કે આજે મેં મારી આવનારી ફિલ્મ ઈમરજન્સી નુ શુટિંગ પુરું કર્યુ છે મને એ મહેસુસ થઈ રહ્યું છે કે આ મારા જીવનન.
ખૂબ જ અદભુત અભરખા છે જે પુરા થયા છે લોકોને એવું લાગતું હશે કે આ ખૂબ જ આસાનીથી થઈ ગયું હશે ફિલ્મ માટે જમીન મૂકી દીધી છે સાથે ડેન્ગ્યુ પણ થઈ ગયો હતો બીમારીની વચ્ચે પણ મેં આ શૂટિંગને પૂરું કર્યું છે હું સોશિયલ મીડિયા પર સામાન્ય રહું છું હું લોકો સાથે આ વાત શેર કરવા માગતી નથી તો હું કેટલી ચિંતામાં છું/
હું કેટલા સંઘર્ષમાં છું હું મારા સ્નેહીજનોને મારી પરેશાની વિશે જાણ કરવા માગતી નથી જે લોકો મારા હારવા ની પ્રતીક્ષા કરી રહ્યા છે જે લોકો મારી તકલીફો હંમેશા વધારતા આવ્યા છે એ લોકોને મારી તકલીફો જણાવીને હું ખુશ કરવા માગતી નથી હું તમને એ જ કહેવા માગું છું કે જો તમે પ્રાપ્ત કરવા માટે ઈચ્છો છો.
તેના માટે ખૂબ જ સંઘર્ષ મહેનત કરો તમારી તકલીફ તમે જ દૂર કરી શકશો સંઘર્ષ મહેનત થી તમે કોઈ પણ મુકામ પ્રાપ્ત કરી શકશો કંગના રનૌત ખુબ જ ખુદ્દાર છે તેમની ફિલ્મો પર કોઈ પ્રોડ્યુસર પૈસા લેવા માટે તૈયાર નથી પરંતુ એ વચ્ચે કંગના રનોતે એ કામ કરી બતાવ્યું છે જે આજથી વર્ષો પહેલાં અભિનેતા રાજ કપૂરે પોતાની ફિલ્મ મેરા નામ જોકર વખતે કર્યું હતું.
રાજ કપુરે પોતાની તમામ સંપત્તિ ગીરવે મુકીને ફિલ્મ મેરા નામ જોકર બનાવી હતી તે ફિલ્મ થોડો સમય ચાલી નહીં પરંતુ પાછળથી આ ફિલ્મ ખૂબ જ હીટ સાબિત થઈ અને તે આજ સુધી ફિલ્મ ચાલી આવે છે આજે પણ કપૂર પરિવાર આ ફિલ્મથી પૈસા કમાય છે રાજ કપૂરના રસ્તા પર કંગના રનોત ફિલ્મ ઇમરજન્સી બનાવી રહી છે.