આપણે સામન્ય રીતે જોયું છે કે બધા લોકો પોતાના જીવ બચાવવા માગતા હોય છે અને કો!રોના દરમિયાન ઘણા બઘા માણસો બેસહાય અને વિધવા બની ગયા છે આં દાદી એમ કહે છે કે ભગવાન તું મારા દીકરાને લઈ લે આપણે જોયું છે કે આપના માં બાપ પોતાના દીકરા માટે સારી પ્રાથના કરતા હોય છે પરંતુ આ દાદી કેમ આવું કહે છે ભગવાન હવે તું મારા દીકરાને લઈલે ચાલો તેનું કારણ જાણીએ.
આ દાદા અને દાદીની એક છોકરી અને એક છોકરો છે તેમના આ દીકરાને એક ઘં!ભીર બી!મા!રી થતાં તેનો પગ કામ કરતો નથી આથી તેને વિલચેરમાં બેસાડીને ફેરવવો પડે છે અને કોઈક વાર તો તેને ઊભા થવું હોય ત્યારે આ વૃદ્ધ દાદા દાદી પકડીને તેને ઊભો કરે છે પરંતુ હવે આ દાદા દાદીની ઉંમર થાય હવે તેઓનાથી પોતાનો આ દીકરી ઊંચો થતો નથી.
આથી તેઓ ભગવાનને કહે છે કે મારા દીકરાને સાજો કર અથવાતો તેને લઈ લે કારણકે હવે અમારાથી તેની સેવા કરી શકાતી નથી ઘરની પણ બધી જવાબદારી આ દાદા અને દાદીની છે કારણકે તેમના દિકરાને ભગવાને એક મોટી સમસ્યા મૂકી છે આથી ઘર ચલાવવાની તમામ જવાબદારી આ દાદાદાદી પર આવી છે અને હવે તેઓની ઉંમર થતાં તેઓ કોઈ કામ કરી શકતા નથી.
આથી તેઓનું જીવન ચલાવવું મુશ્કેલ પડે છે તેઓ કહે છે કે અમારું નસીબ જ એવું છે કે વૃદ્ધ અવસ્થામાં પણ કામ કરવું પડે છે અને ઉપરથી દીકરાને તકલીફ પણ છે જે અમારાથી જોઈ શકાતી નથી આથી તેઓ કહે છે કે ભગવાન તું મારા દીકરાને લઈ લે દાદાએ પોતાના દીકરાની તકલીફ જણાવતા કહ્યું કે મારા દીકરાને શરીરના સ્નાયુઓને તકલીફ થતાં તેના પગને વિપરીત અસર થઈ.
આથી ઘણા બધા પ્રયત્નો બાદ પણ સારવાર મળતાં તે તેનો પગ ખોઈ બેઠો હવે આ દાદાએ પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે વાત કરતાં કહ્યું કે અત્યારે આટલી ઉંમરમાં કોઈ કામ કરી શકાતું નથી આથી અમારી મદદ બાજુના ઘર વાળા માણસો કરે છે આથી આ પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને તેમની મદદ ભગવનના માણસોએ કરી.