આજે આમેં વાત કરવા જઈ રહ્યા છીએ બોલિવુડના શાહરુખ ખાનની જેમનું ફેન ફોલોવિંગ લાખોમાં છે તેઓ પોતાના ફેનને દિલમાં રાખે છે જેઓ કિંગ ખાનના હુલામણા નામથી જાણીતા છે એમને બોલિવુડમાં એવું નામ હાસિલ કર્યુંછે જે બોલીવુડના જે ઇન્ડસ્ટ્રીઝમાં અન્ય અભિનેતા ઓછા છે આજે એ શરૂખાનને બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે તેમના આર્યનની પાવડર કેશમાં ધરપકડ કરવામાં આવી છે આર્યન કેશમાં એવું વકીલ બોલ્યા કે આટલી પ્રોપર્ટીછે તો આર્યન પોતાની શીપ ખરીદી શકે છે.
ઘણી જગ્યાએ શાહરુખ ખાનની મિલકત છે ફોર્બ્સ મેગેઝિને શાહરૂખ ખાનને દુનિયાભરના ધનિક સ્ટાર્સની યાદીમાં ઘણી વખત સામેલ કર્યા છે ખબરો અનુસાર શાહરૂખ ખાનની નેટવર્થ $ 600 મિલિયન છે શાહરૂખ ખાનનો બંગલો વિશ્વના ટોચના 10 બંગલાઓમાંનો એક છે સફેદ આરસપહાણ છે આખા ઘરમાં મન્નત બંગલાની કિંમત 200 કરોડ છે મન્નત બંગલો 6 માળનો બનેલો છે વર્ષની ટર્નઓવરની વાત કરીએ તો તે 500 કરોડથી વધુ છે વિદ્દેશમાં પણ એમની મિલકત રહેલી છે.
સમાચાર અનુસાર, લગભગ 26 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલો આ બંગલો શાહરૂખે 1995 માં 13 કરોડમાં ખરીદ્યો હતો અને ત્યારબાદ તેનું નામ વિલા વિયેના હતું આ બંગલાના માલિક ત્યારે કેકુ ગાંધી નામના પારસી ગુજરાતી હતા શાહરૂખ ખાન 4 કરોડની બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી કારમાં ડ્રાઇવ કરે છે તેની પાસે ઓડી A6 છે જેની કિંમત 56 લાખ રૂપિયા છે સ્પોર્ટ્સ કાર બુગાટી વેરોન પણ છે જેની કિંમત 14 કરોડ રૂપિયા પાસે ખાનગી જેટ પણ છે જેની કિંમત કરોડોમાં છે.