બોલીવુડ અભિનેત્રી દિશા પટની પોતાના ફિલ્મી કેરિયર સાથે પોતાની ખૂબસૂરતી બોલ્ડનેશને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છે જ્યાં પણ તે જોવા મળે છે તેની સુદંરતા અને કાતીલાના અદાઓ જોઈ પેપરાજી તેની તસવીરો લેવા પાછડ પડી જાય છે તાજેતરમાં દિશા પટની મુંબઈ.
અકીના રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થઈ હતી ગુલાબી સ્ટાઈલીશ ડીપનેક આઉટફીટ માં દિશા પટની ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી ડીપનેક માં છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતાં તેની સુદંર તા અને આકર્ષક ડ્રેસિંગ સેન્સ માં ઉભરતુ યૌવન જોતા ફેન્સ તેની.
આગળ પાછડ સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા આ દરમિયાન તે રેસ્ટોરન્ટ માંથી બહાર નીકડી કે તરત એક ઉમંર લાયક કાકા તેની સાથે તસવીર ખેંચાવા વિનંતી કરે છે દિશા પટની તેને ખુશ કરતા તેનો હાથ પકડતા મદમસ્ત ફિગર ને ફોન્ટ કરી ને તસવીર ખેચાવે છે કાકા ખુશીની લહેર મા.
ઝુમી ઉઠે છે દિશા પટની નો આ વિડીઓ સામે આવ્યા બાદ ફેન્સ દિશા પટની ના આ વ્યવહાર ને ખુબ પસંદ કરતા તેના વખાણ કરતા જોવા મળ્યા છે સોશિયલ મીડિયા પર દિશા પટની નો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો દિશા પટણીના લુક પર ફેન્સ મન મૂકીને પ્રેમ વરસાવી રહ્યા છે.