વિવાદમાં રહી ચુકેલી ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પહેલા થયેલ મા!રામારીની અદાવતમાં કીર્તિ પટેલે ધ!મકી આપી અને યુવતી વિરુદ્ધ બીભત્સ લખાણ લખીને સોસીયલ મીડિયામાં વાયરલ કરવા પર વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ સામે છે!ડતી ધ!મકી આપવા સહિતની કલમો.
નોંધીને ફરિયાદ દાખલ કરી છે તેના પહેલા પણ સુરત તેના પછી સેટેલાઇટ અને હવે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટિક્ટોક ગર્લ કિર્તી પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે જણાવી દઈએ આજથી 2 મહિના પહેલા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં થયેલ ઝગડાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને.
ધ!મકી આપીને સોસીયલ મીડિયામાં યુવતીના ફોટા વાયરલ કરવા અને બીભત્સ લખાણ લખવા પર ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ દાખલ કરી છે પહેલા કર્ણાવતી ક્લબ પસે થયેલ ઝ!ગડાને લઈને કોમલ પંચાલ નામની યુવતીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરવાઈ હતી.
તે ફરિયાદ બાદ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા વારંવાર યુવતીને સમાધાન કરવા માટે પરેશાન કરવામાં આવતી હતી તેથી પરેશાન થઈને મહિલાએ વસ્ત્રાપુરમાં કીર્તિ પટેલ અને ભરત સામે ફરિયાદ નોંધાવી છે જેમાં વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.