મિત્રો આપણે જોયું છે કે રાખી સાવંતના ઘણા બધા લોકો ફેન છે.અને તેમના વિશેની માહિતી જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે પરંતુ રાખી સાવંતને આં વખતે નાકને લઈને દુ:ખ ના સમાચાર સામે આવ્યા છે.ચાલો આગળ વાત કરીએ આપણે રાખી સાવંતને આગળ ઘણી વાર જોયું છે નીરજ ચોપરાના ભાલા ફેકમા મોટું ઈનામ મળ્યા બાદ રાખી સાવંતે પણ રસ્તા વચ્ચે ભાલો ફેક્યો હતો અને તેના ફોટા વિડિયો પણ ખૂબ વાઇરલ થયો હતો.અને લોકોએ તેની પાચન સારી એવી કૉમેન્ટ પણ આપી હતી.
આવું જ મિત્રો એક વખતે રાખી સાવંતે સ્પાઇડરમેન બનીને તેનો વીડિયો વાઇરલ થયો હતો અને તેના પપ્પા ને પણ જોયો હતો તે વખતે મિત્રો રાખી સાવંત નાકે થોડી ઈજા થઈ હતી તેના કારણે તેને નાકની સર્જરી કરાવવી પડી.અને આં સર્જરી કરેલા ફોટા પણ વાઇરલ થઈ રહ્યા છે.
રાખી સાવંત નાકની સર્જરી કરાવ્યા બાદ તમે ફોટામાં જોઈ શકો છો કે તે કેવી લાગી રહી છે.અને આં નાકની સર્જરી કરાયા પછી તે ખૂબ જ પરેશાન થઈ ગઈ છે.પરંતુ ડોક્ટરે એવી સર્જરી કરી હતી કે થોડાક સમય પછી રાખી સાવંતને પરેશાની દૂર થઈ ગઈ તમે આમને કૉમેન્ટમાં જરૂરથી કહેજો કે રાખી સાવંતના ચહેરો કેવો લાગે છે.અને અમે પણ તમારા સુધી રાખી સાવંતની ખબર પહોચાડતા રહીશું.