મહારાષ્ટ્ર થી એક ચોકવનારા સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્ર ના એક ફેમસ યુટ્યુબર અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર નું એક્સીડન્ટ માં નિધન થયુ છે સમગ્ર પથંકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે કારણકે આ યુટ્યુબર દરેકને પેટ પકડીને હસાવતો અને બધાને ખુબ મનોરંજન કરાવતો હતો ગામની મુસીબતને.
તેને પોતાના માથે લીધી હતી અને તેના કારણે જ તેનું મૃ!ત્યુ થયું હતું આ યુટ્યુબર નું નામ છે સંતોષ મુંડે એ ખુબ જ લોકપ્રિયતા ધરાવતો હતો એના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોવર છે તે પોતાના ગામમાં ખેતરમાં કોમેડી વિડીઓ બનાવતો હતો સંતોષ મુંડે બિડ ના ભોગલવાડી ગામમાં રહેતા હતો.
તેના ગામમાં વિજળી ની ખુબ સમસ્યાઓ હતી એ વચ્ચે 13 ડીસેમ્બર ના રોજ પણ એમના ગામ માં વિજળી નહોતી તેઓ કોમેડી વિડીઓ બનાવવાની સાથે લોક સેવામાં પણ ખૂબ જ કાર્યરત રહેતો હતો જ્યારે ગામમાં વીજળી નહોતી ત્યારે ગામમાં આવેલી વિજળીની ડીપીમાં તે ફ્યુજ બદલવા.
માટે પોતાના મિત્ર સાથે ગયો હતો અને જે સમયે તે ફ્યુજ બદલી રહ્યો હતો એ સમય અચાનક જ વીજળી શરૂ થઈ ગઈ અને સંતોષ મુંડે નું ઘટના સ્થળે જ કરંટ લાગવાથી મો!ત નીપજયું આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી અને રાજકીય પાર્ટીઓ ના નેતા પણ તેના.
ઘેર દોડી આવ્યા આર્થીક મદદ તેના પરીવારને કરવાનું વચન આપ્યું અને ગામની વિજળીના પ્રશ્નો ને દુર કરીને કામ શરુ કરવામાં આવ્યું વિજળી વિભાગની બેદરકારી ના પગલે આ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.