આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ ના લગ્નના વીડિઓ વાઇરલ થઈ રહ્યા છે આથિયા અને રાહુલ બંને એક બીજા ને મળી રહ્યા છે આ સમયે બંને ના લગ્નના વીડિઓ જોવા મળ્યા છે બોલિવૉર્ડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભરતીય ક્રિકેટર કે એલ રાહુલ ના લગ્નના વિડીયો વધુ વાઇરલ થઈ રહ્યા છે.
બંને એક બીજા ને લાંબા સમયથી મળી રહ્યા છે તે પોતાનો પ્રેમ પણ જતાવે છે અને આ સમયે એમના એક વીડિઓ માં તે બંને રાત્રે મોડા સુધી બાર ફરતા નજર આવી રહ્યા છે બુધવારે રાત્રે રાહુલ અને આથીયા ફાઇવ સ્ટાર હોટલ માં થી બહાર આવતા દેખાઈ રહ્યા છે હા એ સાથે નથી.
આવતા પણ પરંતુ આગળ પાછળ આવે છે અને કેમેરા ની સામે આવી ને અલગ અલગ પોઝ માં ફોટા પડાવે છે પહેલા આથીયા શેટ્ટી તેમની ટીમ સાથે પેલા આવે છે અને પછી ક્રિકેટર રાહુલ. જોવા મળે છે એવું ફોટોગ્રાફર કહે છે બને ને એકજ કલર ના સેમ કપડાં પહેરેલા છે રાહુલ અને અભિનેત્રી.
વિશે સમાચાર છે કે તે બને 2023 માં લગ્નન કરશે 21 થી 23 જાન્યુઆરી માં લગ્નન કરશે બધા રીતી રીવાજ પ્રમાણે જ લગન કરશે એ બંને સેમ કપડાં વધારે રોમાન્ટીક અને હોટ લાગી રહ્યા હતા આથીયા સુનિલ શેટ્ટી ની પૌત્રી છે એમને ડાન્સ અને ફોટોગ્રાફિ નો વધારે શોખ છે આના પર તમે શું કહેશો.