મૌની રૉય ની સુંદરતાં ના દુનિયામાં ઘણા બધા લોકો દીવાના છે નાની શરૂઆત કરી હતી મૌના રાય હવે મોટા મોટા પરદા ઉપર નામ મેળવ્યું છે જેમની હિંમત થી દરેક નું ધ્યાન ખેંચ્યું છે તે ખુબ બોલ્ડ લાગે છે મૌનિ રાય અત્યારે તેમના પતિ સુરજ નંબિયાર અને તેમના મિત્રો સાથે વેકેશન માં મનોરજન કરી રહ્યા છે.
તેમના આ ફોટા માં ખુબજ પાતળી નજર આવે છે તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં માં આવતાજ લોકો એ અલગ અલગ રીતે કોમેન્ટો કરી છે એ કોમેન્ટ્સ માં મૌની રાય ની ઈજ્જત નો કચરો કરતા નજર આવે છે મૌની રાય તેમની હિંમત થી લોકો ને ચકિત કર્યા છે તેમને આ ફોટા માં કાળા રંગ નો.
ટૂંકો કપડા પહેરેલો છે અને તે કેમેરા ની સામે અલગ અલગ સ્ટાઇલ માં પોઝ આપી રહ્યા છે તેમનું શરીશ જોઈ ને લોકો એ ઘણી બધી કોમેન્ટો કરી છે અમુક લોકો એ લખ્યું છે કે આતો હાડપીંજાર લાગે છે અના કરતા તો નોર્મલ છોકરી ઓ સારી લાગે છે અમુક લોકો એ એવુ લખ્યું સે કે જાણે.
દરિયા વચ્ચે લાકડું ઉભું કાર્યું હોય અને એક માણસે એવી કોમેન્ટ કરી છે કે આ પૂતળું કાઈ રીતે જીવે છે આપણે વાત કરીએ તો મૌની રાય ફિલ્મ બ્રહ્માસ્ત્ર મા ભૂમિકા ભજવી છે જે હાલ માં ખુબ સુપર હીટ છે ચાહકો એમની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે એવી અપેક્ષા છે કે એ એમના બીજા રૂપ માં જલ્દી જોવા મળશે.