બૉલીવુડ એકટર કાજોલ અને અજય દેવગણની પુત્રી ન્યાસ દેવગણ આ સમય લગાદાર ખુસીયોમાં છે હાલમાં ન્યાસા તેમના મિત્રો સાથે ક્રિસ્મસ મનાવા ગયેલી હતી ન્યાસા ની સાથે પાલ્ટીમાં ઇબ્રાહિમ અલી ખાન ખુશી કપૂર પણ જોવામલાયા હતા પણ અજય ની પુત્રી ન્યાસા એ બધાનું ધ્યાન તેની તરફ ખેંચી લીધું.
ન્યાસા પીક સ્કિન હગીગી ડ્રેસ માં ખુબજ સુંદર લાગતી હતી અને બોલ્ડ અંદાજમાં જોવા મળી આ ડીપનેક ડ્રેસ ના કારણે તેમને કેટલાય લોકો દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી રહી છે ન્યાસાએ બોલીવુડમાં હજુ સુધી ડેબ્યુ નથી કર્યું તેમ છતાં ચર્ચાઓમાં ખુબ બનેલ છે તેખુબજ લોકપ્રિય છે લોકો તેના બોલ્ડ.
વિલુક શે વિચારવા મજબુર બને છે તેના વચ્ચે ક્રીસમશનો ની સાંજનો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં ન્યાસા એમના મિત્ર સાથે જોવા મળી રહી છે આ વિડિઓ માં ન્યાસા પોતાના મિત્ર ઓરી સાથે બહાર નીકળી રહી છે ત્યારે કેટલાય પાપરાઝી તેને જોઈને તે અચાનક પાછળ થઇ જાય છે.
વાયરલ થયેલા વિડિઓમાં કાજોલ ની પુત્રી બહુજ સુંદર જોવા મળી રહી છે તેના બોલ્ડ હુશ્ન નો જલાવો બિખરતી જોવા મળી રહી છે તેનું આ લુક પર ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે એક બાજુ ન્યાસા ના માતા પિતાએ ખુબ સંઘર્ષ કરીને બોલીવુડમાં આગવું નામ બનાવ્યું છે ત્યારે ન્યાસા તેના પર પાણી ફેરવી રહી છે.