ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ બાદ હવે બીજા ભારતીય ક્રિકેટર ના લગ્ન રાજસ્થાન ઉદેપુર રેબલ્સ હોટેલમાં યોજાયા હતા હાર્દિક પંડ્યા જેઓ એ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ખાન દિવશે પોતાની પત્ની નતાશા સ્ટેનકોવીક સાથે ફરી લગ્ન કર્યા હતા આ લગ્ન નો કાર્યક્રમ 13 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી માં યોજવામાં આવ્યો છે.
14 ફેબ્રુઆરી ના રોજ યોજાયેલા લગ્ન ખુબ જ અનોખા હતા જેમાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવીક નો દિકરો પણ સામેલ હતો અને હાર્દિક પંડ્યા એવા પહેલા ક્રિકેટર બની ગયા જેમને ભારતની ભૂમિ પર ખ્રિસ્તી રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા આ લગ્ન ની તમામ સજાવટ વિદેશી શૈલી થી કરવામાં આવી હતી હાર્દીક પંડ્યા પણ વિદેશી લુક મા.
બ્લેક શુટ પેન્ટ માં જોવા મળ્યા હતા તો તેમની પત્ની નતાશા સ્ટેનકોવીક પણ વાઈટ સાડીમાં ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા જોવ મળી હતી નતાશા સ્ટેનકોવીક ના પરીવારજનો પર આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા વિદેશી મહેમાનો અને હાર્દિક પંડ્યા ના પરીવારજનો અને મિત્રોની હાજરીમાં હાર્દીક પંડ્યા નતાશા સ્ટેનકોવીક ને હોંઠો પર કિસ કરીને.
લગ્ન બંધનમા બંધાયા હતા સતત 5 મીનીટ સુધી તેઓ એકબીજાને ચુબંન કરતા રહ્યા ત્યાર બાદ બંનેએ એકબીજાને લગ્ન ની વીંટી પહેરાવી અને સુંદર તસવીરો ને સોશિયલ મીડિયા પર શેર કરી હતી ખ્રિસ્તી રીતે રિવાજ અનુસાર થયેલા લગ્ન બાદ લગ્નની પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંગ્રેજી ગીતોની ધૂન પર.
હાર્દિક પંડ્યા મન મૂકીને નાચ્યા હતા હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવીક ના પ્રેમની શરૂઆત સાલ નચ બલિયે સીઝન 9 દરમીયાન થઈ હતી જેમાં સર્બીયાની ટોપ મોડેલ નતાશા સ્ટેનકોવીક પોતાના પુર્વ બોયફ્રેન્ડ અલી ગોની સાથે આવેલી હતી અને નચ બલીએ સીઝન માં પ્રતિસ્પર્ધી બની હતી.
આ દરમિયાન નતાશા સ્ટેનકોવીક પોતાના બોયફ્રેન્ડ અલી ને છોડી હાર્દિક પંડ્યા ના પ્રેમમા પડી અને એક જાન્યુઆરી 2020 ના રોજ બંનેએ સગાઈ કરી સગાઈના થોડા સમય બાદ તેમને 31 મે 2020 ના રોજ કોર્ટ મેરેજ કર્યા અને બંને 30 જુલાઈના રોજ માતા પિતા બની ગયા બંને પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માટે ફરી લગ્ન કરવા ઈચ્છતા હતા.
એટલા માટે હાર્દિક પંડ્યા એ નતાશા સ્ટેનકોવીક ના પરીવારજનો ની ખુશી માટે ખ્રિસ્તી રીતી અનુસાર રાજસ્થાન ઉદેપુર રેબલ્સ હોટેલમા લગ્નની સુંદર પાર્ટીનું આયોજન કરેલું હતુ જેમાં હાર્દિક પંડ્યા ના ખાશ મિત્રો અને વિદેશી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા લગ્ન ની તસવીરો શેર કરી હાર્દિક પંડ્યા એ ખુશી વ્યક્ત કરી હતી હાર્દિક પંડ્યા પોતાની.
પત્ની નતાશા સ્ટેનકોવીક સાથે રોમેન્ટિક અંદાજમા અવારનવાર તસવીરોને શેર કરતા રહે છે બિકીની લુક વેસ્ટન આઉટફીટ માં નતાશા સ્ટેનકોવીક હાર્દિક પંડ્યા સાથે અવારનવાર પોતાની ચુંબન કરતી તસવીરો શેર કરે છે એ વચ્ચે ફરી તેમના આ લગ્ન નું ચુંબન સામે આવતા હાર્દિક પંડ્યા ના ચાહકો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી છે.