Cli
સ્વરાગીની ફેમ અભિનેત્રી દલજીત કોરે 40 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્ન, આ છે પતિ...

સ્વરાગીની ફેમ અભિનેત્રી દલજીત કોરે 40 વર્ષની ઉંમરે કર્યા બીજા લગ્ન, આ છે પતિ…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ ફેમસ અભિનેત્રી બિગબોસ 16 ના પ્રતિસ્પર્ધી શાલીન ભનોટ ની એક્સ પત્ની દલજીત કોર ફરી એક વાર દુલ્હન બની ગઈ છે છેલ્લા ઘણા સમયથી તેના લગ્નની ચર્ચાઓ ચાલી રહી હતી એ વચ્ચે તાજેતરમાં 18 માર્ચ ના રોજ પોતાના બોયફ્રેન્ડ બિઝનેસમેન નિખીલ પટેલ સાથે તેને બીજા લગ્ન કરી લીધા છે.

બંનેને પારંપરિક રીતે લગ્ન કર્યા હતા શેરવાની માં નિખીલ પટેલ તો હેવી સિલ્વર પ્રિટેડ ચણીયાચોળી પર લાલ ચુદંડી નાખીને અભિનેત્રી દરજીત કોર મિડીયા અને પેપરાજી સામે આવી હતી અને મિડીયા પેપરાજીને મીઠાઈના બોક્સ આપીને લગ્ન ની ખુશી વ્યક્ત કરી હતી લગ્ન પ્રાઈવેટ સેરેમની યોજાયા હતા જેમાં પરિવારના.

સભ્યો સાથે મિત્રો સામેલ હતા જેમાં કરિશ્મા તન્ના રિદ્ધિ ડોગંરા સનાયા ઈરાની સાથે ઘણા ટીવી સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા દલજીત કોર હેવી જ્વેલરી સાથે ગળામાં ફુલોનો હાર પહેરી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી 17 માર્ચ ના રોજ મહેંદી સેરેમની અને સંગીત સેરેમની યોજવામાં આવી હતી.

જેની તસવીરો દલજીત કોરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી ખુશી વ્યક્ત કરી હતી દલજીત કોરના આ બીજા લગ્ન છે તો નિખીલ પટેલ ના પણ બિજા લગ્ન છે નિખીલ પટેલ બે દિકરીના પિતા છે તો શાલીન ભનોટ અને દલજીત કોર નો એક દિકરો છે નિખીલ પટેલ ની એક દિકરી તેમની સાથે રહે છે તો બીજી દિકરી.

તેની માતા સાથે તો દલજીત કોર નો દિકરો તેના પુર્વ પતિ શાલીન ભનોટ ની સાથે રહે છે અભિનેત્રી દલજીત કોર અને બિઝનેસમેન નિખીલ પટેલ હવે લગ્ન બાદ યુએસ માં સેટલ થસે તેવું તેને મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અભિનેત્રી દલજીત કોર ટીવી સીરીયલ ની ફેમસ અભિનેત્રી રહી ચુકી છે.

દલજીતે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત સાલ 2004 ટીવી શો મસા થી કરી અને કાલા ટીક્કા ગુડ્ડન તુમસે ના હો પાયેગા ઈસ પ્યાર કો ક્યા નામ દુ સ્વરાગીની જેવી ઘણી બધી ટીવી સીરીયલ માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી તેના આ લગ્ન પર ચાહકો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *