દાઉદ ઈબ્રાહિમને લઈને અમેરિકાની ચોંકાવનારી સ્વીકૃતિ
અમેરિકાની ટોચની પોલીસ એજન્સી એફબીઆઈએ કહ્યું છે કે તેને પણ દાઉદ ઇબ્રાહિમની એટલી જ તીવ્રતાથી શોધ છે જેટલી ભારતીય એજન્સીઓને છે. આ વિષય પર વાત કરવા માટે ખૂફિયા બ્યુરોના પૂર્વ નિર્દેશક અજીત ડોબાલ સાહેબ હાજર છે. ડોબાલ સાહેબ કહે છે કે તેમને એફબીઆઈના ડિપ્ટી ડિરેક્ટરે શું કહ્યું તેનું ચોક્કસ જાણવા નથી, પરંતુ જેમ કહેવામાં આવ્યું […]
Continue Reading