Cli

અંતિમ સંસ્કાર માટે કેમ પસંદ કર્યો હતો પોતાના જ ફાર્મ હાઉસનો ખૂણો? કારણ જાણીને ચોંકી ઉઠશો!

Uncategorized

મૃત્યુ જ એક એવી વસ્તુ છે જે હંમેશા સાથે રહે છે નાના પાટેકરે આવું કેમ કહ્યું હતું પોતાના અંતિમ સંસ્કાર માટે નાના પાટેકરે ફાર્મ હાઉસનો એક ખૂણો જ કેમ પસંદ કર્યો હતો એક શ્રેષ્ઠ કલાકાર કે તેનાથી પણ શ્રેષ્ઠ માણસ નાના પાટેકરની જિંદગીની અનકહી કહાની શું છે ચાલો જાણીએ નમસ્કાર ધ લોક સત્તા શોમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે શ્વેતા મૃત્યુ છે એવી વસ્તુ છે જે હંમેશા સાથે રહે છે. તેને ભૂલીને કોઈ ફાયદો નથી. વર્ષો પહેલા નાના પાટે કરે આ વાત કહી હતી ત્યારે કદાચ કોઈને અંદાજ ન હતો કે એક દિવસ આ જ શબ્દો તેમની યાદો સાથે જોડાઈ જશે. 8 ઓક્ટોબર 2026 ના રોજ નાના પાટેકરના નિધનના સમાચાર સામે [સંગીત] આવ્યા અને તેમની સાથે જોડાયેલી યાદો ફરી જીવંત થઈ ગઈ.

પડદા પર ગુસ્સો બળવો અને બેબાક અંદાજ માટે ઓળખાતા નાના અંગત જીવનમાં કેવા હતા તેમની નજીક રહેલા એક પત્રકારની યાદોમાંથી જાણીએ એક એવા માણસની કહાની જે જેટલો કડક હતો એટલી જ લાગણીશીલ પણ હતો. આ કહાનીની શરૂઆત મુંબઈથી નહીં પરંતુ ઇન્દોરના માર્તંડ ચોકથી થાય છે. નાના પાટેકર તે સમયે આજના જેવા મોટા સ્ટાર ન હતા. એક દિવસ તેઓ જાણીતા રંગકર્મી વસંત દાદા પોદારના ઘરે આવ્યા હતા. નજીકમાં કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા નાના પણ તેમની વચ્ચે પહોંચી ગયા અને રમવા લાગ્યા. ત્યાં હાજર એક યુવાન પત્રકાર પણ તેમની સાથે ક્રિકેટ રમ્યો. ત્યારે કોને ખબર હતી કે આ નાનકડી મુલાકાત આગળ જતા એક લાંબા અને આત્મીય સંબંધની શરૂઆત બનશે. વર્ષો પછી મુંબઈમાં બંનેની ફરી મુલાકાત થઈ. પત્રકારે નાનાને [સંગીત] ફોન કરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી મુલાકાત દરમિયાન નાનાએ સીધું પૂછ્યું ચા પીશે પત્રકારે હા પાડી તો નાનાએ કહ્યું કે મારા માટે પણ બનાવી [સંગીત] લે કોઈ ઔપચારિકતા નહીં કોઈ સ્ટાર જેવો દેખાડો નહીં આજ નાના પાટેકર હતા ધીમે ધીમે મુલાકાત વધી ફિલ્મોના ઇન્ટરવ્યુ થયા અને સંબંધ માત્ર પત્રકાર તથા અભિનેતા પૂરતો સીમિત ન [સંગીત] રહ્યો નાનાની મિત્રતાની એક રસપ્રદ ઝલક તો ત્યારે જોવા મળી જ્યારે ફિલ્મના ઇન્ટરવ્યુ માટે તેઓ ટ્રાફિકમાં ફસાઈને મોડા પહોંચ્યા. ગુસ્સામાં તેઓ પ્રોડક્શન ટીમને ઠપકો આપી રહ્યા હતા ત્યારે પત્રકારે આગળ આવીને કહ્યું નાના આ મારો ઇન્ટરવ્યુ છે.

આટલું સંભળતા જ તેમનો ગુસ્સો થોડો શાંત થયો. ઇન્ટરવ્યુ પણ સરસ રહ્યો જતી વખતે નાનાએ કહ્યું ટોનક્યા તુઝા હોતા મહણુંજાલા એટલે કે તારા માટે હતું એટલે થઈ ગયું. આ એક વાક્યમાં તેમની મિત્રતા અને પોતાના માણસ માટે ઊભા રહેવાનો સ્વભાવ [સંગીત] બંને દેખાઈ આવે છે પરંતુ નાનાને સમજવા માટે તેમનો બીજો એક પ્રસંગ પણ જાણવો [સંગીત] જરૂરી છે. એક દિવસ તેમણે પત્રકારને પુણેના ફાર્મ હાઉસ પર બોલાવ્યો ત્યાં પહોંચ્યા તો નાના ખેતરમાં કામ કરતા હતા. સામે બે બળદ હતા. નાનાએ કહ્યું આ બે બળદ છે અને આપણે બંને ચાલ મળીને ખેતી કરીએ. પત્રકારે હસીને જવાબ આપ્યો કે મારા બાપે પણ હળ નથી ચલાવ્યું [સંગીત] પછી બંને ઝુલા પર બેઠા વાતો કરી અને નાના ખેતરમાં ઉગેલા રીંગણાનું શાક સાથે ખાધું આ એ અભિનેતા હતો જે કરોડો લોકોના પડદા પરનો હીરો હતો પરંતુ પોતાના ખેતરમાં માટી સાથે જોડાયેલો એક સામાન્ય માણસ બનીને રહેતો હતો. એ જ મુલાકાત દરમિયાન નાનાએ પોતાના મૃત્યુની વાત પણ કરી તેમણે ખેતરના એક ખૂણામાં લઈ જઈને કહ્યું કે તેમના મૃત્યુ પછી તેમની અંતિમ વિધિ ત્યાં [સંગીત] જ થવી જોઈએ પત્રકારે તેમને આવી વાત ન કરવા કહ્યું પરંતુ નાના ગંભીર થઈને બોલ્યા મૃત્યુ જ એક એવી વસ્તુ છે જે હંમેશા સાથે રહે છે તેને ભૂલીને કોઈ ફાયદો નથી. મૃત્યુ વિશેની આ સાદી વાત પાછળ જીવનને પોતાની શરતો પર જીવતા માણસની એક અલગ જ સમજ હતી નાનાની સંવેદનશીલતા માત્ર મિત્રો પૂરતી સીમિત ન હતી તેઓ પ્રતિભાશાળી કલાકારોને પ્રોત્સાહન આપતા એક વખત તેમણે એક યુવાન ગાયકનો પરિચય કરાવ્યો જે આગળ જતા પંડિત રાહુલ દેશપાંડે તરીકે જાણીતો બન્યો તો બીજી તરફ સમયની બાબતમાં નાના અત્યંત કડક હતા એક પ્રોડક્શન ટીમને બપોરે ત્રણ વાગ્યે બોલાવી હતી પરંતુ તેઓ સાંજેપોણાપ વાગ્યે પહોંચી નાનાએ તેમને પાછા જવા કહ્યું કારણ માત્ર [સંગીત] મોડા આવવાનું ન હતું તેમણે સૌ માટે ભોજન બનાવડાવ્યું હતું રાહ જોઈ હતી અને પોતે ભૂખ્યા રહ્યા હતા

ભોજનનો બગાડ અને સમયની બેદરકારી તેમને સહન થતી ન હતી ખેડૂતોની મુશ્કેલીઓ અને અન્નની કિંમત તેઓ માત્ર ભાષણોમાં નહીં પોતાના જીવનમાં પણ અનુભવતા હતા અલબત નાનાની જિંદગી વિવા વિવાદોથી પણ અસ્પર્શિત રહી ન હતી અભિનેત્રી તનુશ્રી દત્તાએ ફિલ્મ હોન ઓકે પ્લીઝના [સંગીત] શૂટિંગ દરમિયાન તેમના પર ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા એવું મીડિયા અહેવાલમાં જણાવાયું છે જેને નાનાએ નકાર્યા હતા આ વિવાદે તેમની [સંગીત] કારકિર્દીને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી પરંતુ તેમના અભિનયની વાત આવે ત્યારે પરિંદા અંકુશ પ્રહાર ક્રાંતિવીર અને અબ તક 56 જેવી ફિલ્મો તેમના અલગ જ વ્યક્તિત્વની [સંગીત] સાક્ષી આપે છે. નટસમ્રાટમાં પણ તમને પાત્રને જે ઊંડાણથી જીવ્યું તેનાથી ફરી સાબિત થયું કે નાના માત્ર સંવાદ બોલતા અભિનેતા ન હતા [સંગીત] તેઓ પાત્રની અંદર ઉતરી જતા કલાકાર હતા અને પછી આવી છેલ્લી વાતચીત પત્રકારે નાનાને એક નવી સ્ક્રિપ્ટ સંભળાવવાની વાત કરી નાનાએ ઉત્સાહથી પૂછ્યું પ્રોડ્યુસર મળી ગયો જવાબ હા મળતા તેમણે કહ્યું કે ગોવાથી પુણે પહોંચીને ફોન કરશે ત્યાં આવજે અને વાર્તા [સંગીત] સંભળાવજે ગમે તો તારા માટે કામ કરીશ પરંતુ હવે એ ફોન ક્યારેય નહીં આવે એ મુલાકાત ક્યારેય નહીં થાય અને કદાચ આજ [સંગીત] કોઈ વ્યક્તિને ગુમાવવાનું સૌથી મોટું દુઃખ છે તેની સાથે જોડાયેલી કેટલી નાની વાતો અચાનક અધૂરી રહી જાય છે.

તો નાના પાટેકર આખરે શું હતા એક અદભુત અભિનેતા સમય માટે કોઈ બાંધછોડ ન કરનાર કડક માણસ મિત્ર માટે પોતાનો ગુસ્સો બાજુએ મૂકી દેનાર સાથી કે પછી માટી ખેડૂતો અને અન્નની કિંમત સમજતો સંવેદનશીલ [સંગીત] ઇન્સાન કદાચ નાના પાટેકર આ બધું જ હતા તેમણે પોતાની ભાષા પોતાના સ્વભાવ અને પોતાની શરતો સાથે જીવન જીવ્યું કોઈ માળખામાં ફિટ થવા કરતાં પોતાની ઓળખ ઊભી કરી પડદા પર અનેક પાત્રો ભજવ્યા [સંગીત] પરંતુ વાસ્તવિક જીવનમાં પોતાનું પાત્ર ક્યારેય ગુમાવ્યું નહીં અને આજે જ્યારે તેઓ આપણી વચ્ચે નથી ત્યારે તેમની જ વાત યાદ આવે છે કે મૃત્યુ હંમેશા સાથે [સંગીત] રહે છે પરંતુ માણસનું જવું અને તેની યાદોનું જવું બંને એક વાત નથી નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી પણ તેમનો અભિનય તેમનો બેબાક અંદાજ અને તેમની સાથે જીવાયેલી યાદો હંમેશા જીવંત રહેશે [સંગીત] કારણ કારણ કે કેટલાક લોકો માત્ર કલાકાર બનીને નથી જતા તેઓ પોતાની પાછળ એક આખી કહાની છોડી જાય છે દર્શક મિત્રો આપને માહિતી સારી લાગી હોય તો વીડિયોને લાઈક અને શેર કરજો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *