Cli

આ ગુજરતી કલાકારના પ્રોગ્રામની ફી હોય છે સૌથી વધુ, નામ જાણી ચોંકી જશો.

Uncategorized

આપણને ત્યાં ડાયરો કે લોકોની ભીડ તો હંમેશા જોવા મળે છે મિત્રો. આપણા ગુજરાતમાં ડાયરા અને ભજન કરાવવાનો ખૂબ ક્રેઝ છે, ભલે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર કોઈ પણ જગ્યાએ હોય પરંતુ મિત્રો ડાયરાની જમાવટ હોય મિત્રો એટલે આખો માહોલ જામી જાય.મિત્રો ડાયરા અને ભજને આપણી ગુજરાતી સંસ્કૃતિને જાળવી રાખી છે. આજે આપણે થોડા સમયથી આપણા ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતી ગીતો પર લોકોને ખૂબ રસ આવી રહ્યો છે. આપણે મિત્રો આપણા ગુજરાતમાં કોઈ પણ કલાકાર હોય અને ત્યાં જાય તો ખાસ કરીને તેની કદર પણ કરીએ છીએ.

આજે કલાકારો પોતાની કલા દર્શાવવા માટે લાખો રૂપિયા મેળવે છે. મિત્રો આજે તમને જણાવવાનું છે કે આપણા ગુજરાતી કલાકારો એક ડાયરા કે એક ભજન પ્રોગ્રામ કરાવવાના કેટલા રૂપિયા મેળવે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું. સૌ પ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો.મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો કીર્તિદાન ગઢવી વિશે. તે પોતાના ડાયરા અને સંતવાણી માટે ખાસ જાણીતા છે અને આપણા ગુજરાતના લોકગીતોના મહારાજા કહેવાય છે. સયાજીરાવ ગાયકવાડ કોલેજમાં સંગીત શીખ્યા છે. તે એક પ્રોગ્રામનો સમય લે છે અને મિત્રો આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર છે.

મિત્રો હવે વાત કરીએ તો ઉસ્માન મીર વિશે. મિત્રો ઉસ્માન મીર એક ભજન અને લોક ડાયરા કરે છે. ઉસ્માન મીરના અવાજ પર લોકો મોહિત થઈ જાય છે. મિત્રો ગઝલથી લોકોને ખૂબ જ ગમે છે ઉસ્માન મીર. શરૂઆતના સમયમાં ખાલી તબલા વગાડતા હતા પરંતુ ધીમે ધીમે ગાવાનું શરૂ કર્યું. મિત્રો ઉસ્માન મીર એક પ્રોગ્રામ કરાવવાના અંદાજિત 3 થી 4 લાખ રૂપિયા લે છે.મિત્રો હવે વાત કરીએ તો ફરીદા મીર વિશે. જેમણે માત્ર 14 વર્ષની ઉંમરથી ભજનો ગાવાનું અને સ્ટેજ પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું. મિત્રો શરૂઆતમાં તેઓ નાના પ્રોગ્રામો કરતા હતા. મિત્રો ફરીદા મીર ખાસ કરીને મુસ્લિમ પરિવારમાંથી આવે છે પરંતુ મિત્રો તેઓએ એક હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. મિત્રો આજે ફરીદા મીર વિશે લોકો જાણે છે, ફરીદા મીરને લોકો ઓળખે છે પરંતુ ફરીદા મીરના ઘણા ગીતો છે. ફરીદા મીર ભજન લોક ડાયરા કરાવવાના અંદાજિત 25,000 રૂપિયા લે છે.આપણા લોકપ્રિય કલાકાર મિત્રો અને લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર તરીકે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. મિત્રો માયાભાઈ આહીર અગાઉ ટ્રક ડ્રાઇવિંગ કરતા હતા પરંતુ ડાયરાના ખૂબ શોખીન, લોક સાહિત્યકાર અને હાસ્યકાર તરીકે ખાસ કરીને આપણા ગુજરાતના સૌથી શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં તેમનું નામ અવશ્ય આવે. મિત્રો ડ્રાઇવિંગથી ડાયરા સુધીની સફર ખાસ રહી છે માયાભાઈ આહીરની.

આજે એક ડાયરો કરાવવાના અંદાજિત 1,75,000 રૂપિયા લે છે મિત્રો માયાભાઈ આહીર.મિત્રો હવે વાત કરીએ લક્ષ્મણ બારોટ વિશે તો મિત્રો આપણા ગુજરાતની ભજનની દુનિયામાં એક એવું મોટું નામ અને આપણા ગુજરાતી લોક સાહિત્યને આજે સ્થાન અપાવવામાં લક્ષ્મણ બારોટનો ફાળો છે. તેમણે પોતાના ભજન સંતવાણીથી આજે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. મિત્રો લક્ષ્મણ બારોટ નારાયણ સ્વામીના ભજનને ખાસ કરે છે, એ પરંપરા સાચવી છે. આપણા ગુજરાતના લોકપ્રિય ભજનીક છે. મિત્રો તેમનો એક આશ્રમ છે જેનું નામ શક્તિપીઠ ભજન આશ્રમ છે, જે આપણા ગુજરાતના જૂનાગઢમાં આવેલો છે. લક્ષ્મણભાઈ બારોટ આજે એક ડાયરો કરાવવાના મિત્રો તમે જાપાનથી પણ…મિત્રો હવે વાત કરીએ સૌરાષ્ટ્રના હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા વિશે. જબરદસ્ત ખેલ ખેલીને હસાવવાનો કાર્યક્રમ ચાહતા કલાકાર છે મિત્રો.

આજે એવું કહેવાય કે અનેક લોકો તેમના જોક્સના દીવાના બની ગયા છે. ઘણા બધા વર્ષોથી લોકોને હસાવે છે અને લોકોને ખુશ રાખે છે મિત્રો. તેઓ એક જોક્સ સંભળાવવાના પ્રોગ્રામ કરાવવાના 36,000 સુધીની રકમ લે છે.તો મિત્રો આ હતા આપણા ગુજરાતના લોક લાડીલા હાસ્ય કલાકારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *