ગૃહિણીમાંથી કઈ રીતે બન્યા ગુજરાતના પ્રથમ લેડી ડોન? સંતોકબેન જાડેજાની કહાની
પોરબંદર ઘુંઘવતો દરિયો માં પોરાઈના આશીર્વાદ સાગર શક્તિ સાહસ અને શાંતિનો નાથ સુદામાની નગરી મહાત્માની ભૂમિ આ છે ગુનાખોરીની ભરતીમાં ડૂબેલા પોરબંદરની વાત નમસ્કાર અમારે વિશેષ વિશેષ રજુઆત ગેંગ્સ ઓફ પોરબંદર સાથે હું છું જીગર ગત એપિસોડમાં અમે વાત કરી હતી ગુજરાતના પહેલા ડોન શરમણ મુંજા જાડેજા વિશે આજે વાત કરીશું શરમણ મુંજાના પત્ની સંતોબેન […]
Continue Reading