પોતાની પત્ની ના બિજા થઈ રહેલા લગ્ન પર ભાવુંક થયા શાલીન ભનોતે, ખુલાસો કરતા કહ્યું કે હવેથી…
બીગ બોસ રિયાલિટી શો હાઉસ થી નીકળ્યા બાદ શાલીન ભનોતે પોતાની પત્ની દલજીત કોર ના બીજા લગ્ન પર ખૂબ મોટો ખુલાસો કર્યો છે જ્યારે શાલીન ભનોત બીગ બોસ હાઉસમાં હતા એ સમયે તેમની એક્સ પત્ની દલજીત કોરે બિઝનેસમેન નિખિલ પટેલ સાથે સગાઈ કરી લીધી હતી અને હવે માર્ચ મહિનામાં બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. […]
Continue Reading