Cli
માં બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો, વલસાડ જિલ્લામાં 6 વર્ષની બાળકી નુ અપરહરણ, કપડાં અને વાહનો બદલીને...

માં બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો, વલસાડ જિલ્લામાં 6 વર્ષની બાળકી નુ અપરહરણ, કપડાં અને વાહનો બદલીને…

Breaking

દેશભરમાંથી બાળકોના અપહરણના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે એવામાં ગુજરાતના વલસાડ ના કરવાડ ગામમાં અચાનક ધોળા દિવશે 6 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ પરિવારજનો ખૂબ શોધખોળ કરી પરંતુ બાળકીના મળતા તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગુજરાત પોલીસ પણ 16 કલાક સુધી સતત એ શાતી.

અપહરણ કરનાર નરાધમ પાછડ દોડતી રહી સમગ્ર ઘટના અનુસાર મુળ રાજસ્થાન બાસંવાડાના વતની મહેસભાઈ ગરાસીયા પોતાની 6 વર્ષ ની એક દિકરી અને 1 વર્ષ ના દિકરા સાથે વલસાડ મજુરી કરવા આવ્યા હતા ગત 8 ફેબ્રુઆરી ના રોજ તેઓ હંમેશા ની જેમ પોતાની પત્ની સાથે મજુરી કરવા ગયા હતા બપોરે એક વાગે તેઓ જમવા માટે આવ્યા.

ત્યારે તેમનો દીકરો અને દીકરી બીજા બાળકો સાથે રમતા હતા તેઓ ફરી મજુરી કરવા ગયા તો તેમના મોટાભાઈ એ જાણ કરી કે દિકરી ખોવાઈ છે સતત ચાર કલાક સુધી તેમને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ દીકરી ના મળતા તેમને ડુંગર પોલીસ સ્ટેશનમાં આવીને દીકરીની ગુમ સુધા હોવાની ફરિયાદ નોંધાવી.

આ મામલે સ્થાનિક પોલીસ સાથે એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી આ મામલે વલસાડ ના એસપી રાજદિપસિહ ઝાલાએ વધારે માહીતી આપતા જણાવ્યું હતું કે પોલીસે આજુબાજુના વિસ્તારમાંથી એ તારણ કાઢ્યું કે કોણ કોણ ગાયબ છે આ બાબતે પોલીસને એ જાણવા મળ્યું કે રમેશ નામનો નેપાળી ચોકીદાર બપોરનો જોવા મળતો નથી.

પોલીસે શકના આધારે તેનો મોબાઇલ ટ્રેસ કર્યો તો‌ મુંબઈ પાલઘર તેનો મોબાઈલ સ્વીચ ઓફ થયો હતો પોલીસને એક ખાતરી થઈ ગઈ હતી કે રમેશ જ આ બાળકીને લઈને ભાગી ગયો છે આમ અમને પોલીસે જણાવ્યું હતું કે રમેશે પહેલા બાળકોનું દિલ જીતવા માટે તેમને ચોકલેટ આપતો વીડિયો દેખાડતો ને નાસ્તો.

કરાવતો તેમના માતા પિતાની સાથે પણ બેસતો હતો જેનાથી તેને લોકોનો વિશ્ર્વાસ જીત્યો અને નેપાળી ચોકીદારે આ 6 વર્ષ ની દિકરીને અગાઉ ના દિવશે ફ્રોક ફુગ્ગાનુ પેકેટ અને ઈમીટેસન જ્વેલરી લઈ આપી હતી અને તેને નેપાળનો મેળો દેખાડવાનું કહીને ફોસલાવી ને લઈ ગયો હતો સીસીટીવી કેમેરા થી બચવા રમેશ બિલ્ડીંગ ના.

પાસડના ભાગે દિકરીને મુકી ને આવ્યો અને આગળના ગેટ થી તે પાછડ ગયો અને ત્યાંથી ઝાડીઓ માંથી તે હાઇવે પર પહોંચ્યો સાડીઓમાં પહોંચી રમેસે પોતાનો શર્ટ બદલી લીધો અને દીકરીનું ફ્રોક પણ બદલી નાખ્યુ પોલીસે આ મામલે રમેશ ને પકડવા માટે ટ્રાન્સપોર્ટેસન પોઈન્ટ પર ફોકસ કર્યું અને ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો ચોકીદાર રમેશ.

છ વર્ષની દીકરી પરીને ઈકો ગાડીમાં લઈ જતો જોવા મળ્યો પોલીસે ઈકો ગાડી પકડવા માટે ટોલનાકાનો સંપર્ક કર્યો અને ઈકો ગાડીના માલીકની માહીતી મેળવી તેની પુછપરછ કરી તો પોલીસ ને જાણવા મળ્યું કે તે બાળકી સાથે તેની ગાડીમાં બેઠો હતો જે જગ્યાએ ઉતર્યો તે જગ્યાએ પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજ ચેક કર્યા તો તે દિકરી પરીને.

એક છોટા હાથી માં બેસાડી મુંબઈ ના ઘાટકોપર તરફ લઈ જતું જોવા મળ્યો આગળ આરોપી હતો અને પાછળ પોલીસ પોલીસ સતત છોટા હાથી ને પકડવા આગળ વધી છોટા હાથી ની ભાળ મળતા પોલીસને જાણવા મળ્યું કે ચોકીદાર રમેશ બાળકીને મુંબઈ કુર્લા રેલવે સ્ટેશન ગયો છે પોલીસે કુર્લા થી નેપાળ જતી ટ્રેનો ની પુછપરછ હાથ.

ધરી તો જાણવા મળ્યું કે કુશીનગર ટ્રેન ધ્યાન આવી પોલીસે એક ટીમને એ ટ્રેન પાછડ મોકલી પોલીસ દોડી પાછડ ચાલતી જેનાથી જેટલા જક્સન આવે તે જગ્યાએ ફોટો મોકલતા મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પર ટ્રેન ઉભી રહી ચોકીદાર રમેશ પાણી પીવા રાત્રે ટ્રેનમાંથી ઉતર્યો પોલીસની નજર પડી અને તેની તસવીર જોતા પોલીસને.

ઓળખી અને દબોચી લીધો પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે ખોટું નામ બદલાવી અને નોકરી કરતો હતો તેની પાસે કોઈ આઈડી કે આધાર કાર્ડ નહોતું તેનું સાચું નામ ટીકારામ ખલાગં જાણવા મળ્યું વલસાડ પોલીસે તેને પકડવા 35 ટીમો બનાવી હતી અને સતત દિવશ રાત પીછો કરી ને.

દબોચી લીધો પોલીસ તપાસમાં ચોકીદાર રમેશે ઉત્તર પ્રદેશમાંથી ચાર બાળકોનું અપહરણ કર્યાનું કબૂલ્યું હતું તેને અન્ય જગ્યાએ અલગ અલગ નામ બદલી અને બાળકો પર ધ્યાન રાખતો હતો અને બાળકોને નેપાળના મોતીપુરમાં જઈને વેચતો હતો નેપાળમાં આવેલા લુબંનીના મોતીપુર માં.

બાળકો ખરીદનાર વ્યક્તિ તેને બાળકો પર પાચં થી દશ હજાર આપતો હતો પોલીસે મહીલા પોલીસ સાથે રાખી બાળકી પરીવારજનો ને સહી સલામત પરત કરી આરોપી પર ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે કોર્ટે પોલીસને આરોપીની રિમાન્ડ મંજૂર કરી તેની પુછપરછ ના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *