Cli
પ્રેગ્નેટ અભિનેત્રી ગૌહર ખાને મોટા બેબી બંમ્પ સાથે સ્પોટ થઈ, જુવો તસ્વીર...

પ્રેગ્નેટ અભિનેત્રી ગૌહર ખાને મોટા બેબી બંમ્પ સાથે સ્પોટ થઈ, જુવો તસ્વીર…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ ઇન્ડસ્ટ્રી થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ગૌહર ખાન પોતાની પ્રેગ્નન્સી ની ખબરો વચ્ચે લાઈમ લાઈટમાં બની રહે છે ગૌહર ખાન બિગ બોસ રિયાલિટી શો 7 ની વિજેતા રહી ચુકી છે તો ટીવી સીરીયલ તાડંવ મિ મૈથલી સર્પની ભુમીકા માં.

તેને ખુબ લોકચાહના મેળવી છે આ સાથે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઈસકજાદે ક્યાં કુલ હૈ હમ બદ્વીનાથ કી દુલ્હનીયા જેવી ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે ગૌહરે પોતાના બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે સાલ 2020 માં લગ્ન કરી પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપ્યું હતું એ વચ્ચે તેને પોતાની.

પ્રેગ્નન્સી ની ખબરને શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી પોતાના પહેલા બાળકને લઈને તે ખુબ ઉત્સાહિત જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી ગૌહર ખાન નેટપ્લીક્ષ એવોર્ડ શો દરમિયાન ફ્લોવર પ્રિન્ટેડ ડીપનેક ફ્રોકમા ખુબ જ સુંદર અને આકર્ષક લુકમા સ્પોટ થઈ હતું તેને પોતાના બેબી બંમ્પને.

સહેલાવી પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા શાનદાર ડીપનેક આઉટફીટ માં તેના મદમસ્ત યૌવનનો ઉભાર જોઈ ફેન્સ દિવાના બન્યા હતા ગૌરી ખાન લાઈટ મેકઅપ અને ઓપન હેર માં ગ્લેમર લુક માં જોવા મળી હતી તેના હાથમાં ગુલાબી રંગનું પર્સ પણ હતું તેને દિલકશ અદાઓ.

સાથે પોઝ આપ્યા હતા સોશિયલ મીડિયા પર તેની આ સુંદર તસવીરો ને લોકોએ ખુબ પસંદ કરીને આવનાર બાળક માટે શુભેચ્છાઓ પાઠવી હતી ગૌહર ખાન પોતાની પ્રેગ્નન્સી દરમ્યાન પણ અભિનય કેરીયર સાથે જોડાયેલી છે તે આવનાર સમય માં વેબ સિરીઝ માં પણ કામ કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *