Cli
વાહ શું નાટક છે, થોડા દિવસો પહેલા રાખી સાવંત અને શર્લિન ચોપરા કટ્ટર દુશમન હતા અને હવે જુવો...

વાહ શું નાટક છે, થોડા દિવસો પહેલા રાખી સાવંત અને શર્લિન ચોપરા કટ્ટર દુશમન હતા અને હવે જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારે શું થાય તે નક્કી હોતું નથી થોડા સમય પહેલા મિડીયા ની સામે આવીને એકબીજાને કુતરી જાડી અનેક બોયફ્રેન્ડ બદલનારી બાજારુ ચરીત્રહીન જેવા ઘણા અપશબ્દો નો પ્રયોગ કરનારી એક બીજાની વિરુદ્ધ રોજ મિડીયા માં ઝે!ર ઓકતી એટલે જ નહીં એક બીજાની.

વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતી શર્લીન ચોપરા અને રાખી સાવંત આજે એકબીજા ની સહેલીઓ બની ચુકી છે અને એકબીજાને ગળે લગાવી કિસ કરતી જોવા મળી હતી શર્લીન ચોપરા રાખી સાવંત પાસે આવતા રાખીએ નાની બહેન કહીને ગળે લગાવી બંને વચ્ચે પ્રેમ જોવા મળ્યો શર્લીન ચોપરા એ.

રાખી સાવંત ના હાલ પુછ્યા રાખી સાવંતે જણાવ્યું કે મારી જિંદગી દુઃખથી ભરેલી છે મારી માતાનું દેહાંત થયું મે જેના માટે ધર્મ પરિવર્તન કર્યું જેના માટે મેં મુસ્લિમ ધર્મ અપનાવી અને નિકાહ કર્યા તે આદિલ ખાને મને છોડી દિધી મને માર માર્યો મારા દોઢ કરોડ રૂપિયા લઈ ગયો હું તેના બાળકની માં.

બનવાની હતી પણ તે અન્ય છોકરીને ડેટ કરતો હતો તે ચિંતામાં એ બાળક આ દુનિયામાં આવતા પહેલા જ ચાલ્યું ગયું મારી પાસે હવે મિત્રો નો સહારો રહ્યો છે મારા પોતાના બધાય મને છોડી ચાલ્યા ગયા હું એક મજબૂત છોકરી હતી પણ મારી સાથે જ દગો થયો હું બરબાદ થઈ ગઈ છું આ સમયે.

શર્લીન ચોપરા એ મિડીયા ને જણાવ્યું કે મારી મુલાકાત રાખી સાવંત સાથે 9 ફેબ્રુઆરી ના રોજ થઈ હતી ઇસ મેં રાખી સાવંતને પૂછ્યું હતું કે શું તને તારા સપના નો રાજકુમાર મળી ગયો તો મને જાણવા મળ્યું કે તેનો રાજકુમાર આ દુનિયાનો મોટો ઠગ નીકળ્યો જ્યારે રાખીજી એ મને જણાવ્યું કે મૈસુરની.

કોઈ છોકરી તેના પતિ સાથે રંગરેલિયા મનાવતી રહી છે ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ ઓ માય ગોડ આ શું થઈ રહ્યું છે શર્લીન ચોપરા એ વધુ જણાવતાં કહ્યું કે રાખી સાવંત નો પતિ કેટલી મહીલાઓ સાથે શારીરિક સંબંધો બનાવી અને પૈસા પડાવી લુંટી ગયો છે આદીલ દુરાની ખાને.

જે મારી બહેન રાખી સાવંત ને દગો આપ્યો છે તેના વિરુદ્ધ લડત આપવા હું રાખી સાવંત ની પડખે છું અમે હવે એક છીએ રાખી સાવંતે તેને ગળે લગાવી લીધી હતી એક સમયની કટ્ટર દુશ્મનો હવે એક બની ગઈ છે શર્લીન ચોપરા રાખી સાવંત ને ન્યાય અપાવવા માટે સાથે છે તેવું તેને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *