Cli
શિલ્પા શેટ્ટી એ દિકરી સમીસાનો જન્મ દિવસ ઉજવ્યો, મસ્ત ડ્રેસમાં સ્પોટ થઈ...

શિલ્પા શેટ્ટી એ દિકરી સમીસાનો જન્મ દિવસ ઉજવ્યો, મસ્ત ડ્રેસમાં સ્પોટ થઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની 47 વર્ષે સખત જીમ વર્કઆઉટ અને યોગા થકી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે શિલ્પા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી લાંબા સમય થી દુર છે પરંતુ પોતાની પ્રશનલ લાઈફ થી હંમેશા ચર્ચાઓમા રહે છે શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ બાજીગર માં સહાયક અભિનેત્રી તરીકે.

પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી આવનાર સમયમાં મુખ્ય અભિનેત્રી તરીકે ધડકન ગર્વ અપને ઈન્સાફ ઈન્ડીયન કર્ઝ હથીયાર મેં ખેલાડી તું અનાડી રીસ્તે ચોર મચાયે શોર જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી અનેક એવોર્ડ મેળવનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના ઘેર દરેક.

ઇવેન્ટ ની ઉજવણી શાનદાર રિતે કરે છે શિલ્પા શેટ્ટી ના ઘેર યોજાતી ઇવેન્ટમાં બોલીવુડ અભિનેત્રી નો મેળાવળો જોવા મળે છે તાજેતરમાં શિલ્પા શેટ્ટી ની દિકરી સમીસા નો બર્થડે યોજાયો હતો જેમાં દિકરી સમીતા નો હાથ પકડી ને શિલ્પા શેટ્ટી મિડીયા સામે આવી હતી‌ જેમાં શિલ્પા શેટ્ટી બ્લેક ટીસર્ટ ફ્લોવર પ્રિન્ટેડ સોર્ટ માં.

ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું દિકરી સમીતા સુદંર ફ્રોક પહેરીને જોવા મળી હતી દિકરી નો હાથ પકડી કેમેરા સામે પોઝ આપીને તે ઘર તરફ જવા લાગી પરંતુ સમીસા માસુમિયત થી અલગ રીતે પાછા પગલે ચાલી રહી હતી.

તેને પાછું નહોતું જવુ સમીસા મમ્મી સાથે મસ્તી કરતી જોવા મળી એક હાથ તેના ભાઈએ પકડ્યો‌ હતો તો બીજો હાથ મમ્મી એ પકડ્યો‌ હતો સોશિયલ મીડિયા પર દિકરી સમીતા ની આ સુંદર તસવીરો ખુબ વાઈરલ થઈ હતી ફેન્સ દિકરી સમીસાને જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *