Cli
36 વર્ષના કુંવારા યુવક પર દિલ હારી 52 વર્ષની સુંદર મહીલા, કહ્યુ મારા જીવનમાં ભગવાન આવ્યા,જુઓ લગ્ન ની સુંદર તસ્વીર...

36 વર્ષના કુંવારા યુવક પર દિલ હારી 52 વર્ષની સુંદર મહીલા, કહ્યુ મારા જીવનમાં ભગવાન આવ્યા,જુઓ લગ્ન ની સુંદર તસ્વીર…

Ajab-Gajab Breaking

ઘણા બધા લોકો પ્રેમના તાતંણે બંધાઈ નાત જાત ઉમંર દેશ પ્રાતં ના તમામ બંધોનો તોડીને લગ્ન ના બંધનો માં બંધાઈ એકબીજા ને પોતાનું જીવન સમર્પિત કરે છે એવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે જે ખૂબ જ રસપ્રદ છે 36 વર્ષનો યુવક 52 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન કર્યા.

સમગ્ર ઘટના અનુસાર 52 વર્ષની મમતા ભટ્ટ પોતાના 12 વર્ષ ના લગ્ન જીવન બાદ છુટાછેડા બાદ 81 વર્ષના તેના માતા પિતા ની સાથે રહીને 20 વર્ષથી સેવા કરતી હતી ભૂતકાળના લગ્નજીવનમાં તેને કોઈ સંતાન નહોતું આ દરમિયાન અનુબંધ ફાઉન્ડેશન ના સેમિનાર દરમિયાન તેની મુલાકાત ભાવિન રાવલ નામના 36 વર્ષના યુવક સાથે થઈ.

અને મમતા ભટ્ટે જણાવ્યું હતું કે ભાવિન રાવલનો સ્વભાવ અને તેની જોઈને હું તેના પ્રેમમાં પડી અમારી વચ્ચે ઉંમરનો તફાવત અસર કરતો ન હતો તે પણ ધાર્મિક છે અને હું પણ ધાર્મિક છે તેને પણ પ્રેમનો એકરાર કર્યો અને અમે બંને લગ્ન કરવા નું નક્કી કર્યું અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી 16 વર્ષનો તફાવત.

હોવા છતાં બંનેએ લગ્ન કર્યા આ વિશે વધારે વાત કરતા મમતા ભટ્ટે જણાવ્યું હતું કે તેમના જુના લગ્ન જીવન દરમિયાન કોઈ સંતાન નહોતું તેમને ખોળો ખૂદંનાર આ લગ્ન પછી મળશે અને તેઓ સંતાન સુખ માણી શકશે મમતા ભટ્ટે જણાવ્યું કે અમે લોકો સુધી આ વાત પહોંચાડવા માગીએ છીએ કે ઉંમર.

ભલે ગમે એટલી હોય પરંતુ જીવન જીવવા માટે જીવનસાથી ની જરૂર પડે છે પરસ્પરની લાગણીઓ સિવાય બીજું કાંઈ ધ્યાનમાં રાખવું ના જોઈએ અને હળી મળીને આનંદથી એકબીજા સાથે જીવન વ્યતીત કરવું જોઈએ મેં મારા બાર વર્ષના લગ્ન જીવનમા ખૂબ ત્રાસ સહન કર્યું જેનાથી મેં છુટાછેડા લીધા.

આજે મારા જીવનમાં ભાવિન આવી ગયો છે ઈશ્વર પોતે આવતા નથી પરંતુ ઈશ્વર કોઈને આપણા જીવનમાં મોકલી દે છે એવી જ રીતે ઈશ્વરનું સ્વરૂપ બનીને ભગવાન બનીને આજે ભાવીન મારા જીવનમાં આવ્યા છે હું તેમની અર્ધાંગની બનીને ધન્યતા અનુભવું છું મને મારા જીવનમાં સાચો જીવન સાથી.

હવે મળી ગયો છે તો બીજી તરફ ભાવિન રાવલે જણાવ્યું હતું કે મારી પત્ની ભલે મારાથી ઉંમરમાં મોટી હોય પરંતુ અમારી લાગણીઓ અમારા વિચારો અને અમારા બંનેનો સ્વભાવ એકબીજાથી મળતો આવે છે ભગવાન જોડી ઉપરથી બનાવી અને મોકલે છે હું છેલ્લા દસ વર્ષથી એવી.

પત્નીની તલાશમાં હતો જે મને ખૂબ પ્રેમ આપે સુખ દુઃખમાં સાથ આપે વિચારો અને લાગણીઓથી મને મારે જોઈએ તેવી મને પત્ની મળી છે શરૂઆતમાં મારી પત્ની મોટી હોવાના કારણે મારે મારા પરિવારજનોને સમજાવવા પડ્યા હતા પરંતુ તે મમતા ની લાગણીઓ અને મમતા નો.

સ્વભાવ જોઈને આકર્ષિત થયા અને તેઓ મારી ખુશી માટે આ લગ્નથી રાજી થયા અને બે મહિનાની વાતચીત બાદ અમે બંને લગ્ન કરવાનું નક્કી કર્યું અને આજે લગ્નના તાંતણે બંધાઈ ગયા છીએ મમતા મનથી ખૂબ જ સુંદર છે હું તેને મનથી પ્રેમ કરું છું તેની ઉંમરથી મારે કોઈ લેવાદેવા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *