હનીમૂન મનાવીને પાછા ફર્યા સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી એરપોર્ટ પર દેખાયા રોમેન્ટિક અંદાજમાં…
બોલીવુડ ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી હનીમૂન ટ્રીપ ની મજા માણીને ભારત પાછા ફરી ગયા છે 7 ફેબ્રુઆરી ના રોજ જેસલ મેરના સૂર્યગઢ પેલેસમાં બોલીવુડ નું આ સુંદર જોડેલું લગ્નના પવિત્ર બંધનમાં બંધાયું હતું બોલીવુડ કપલ એરપોર્ટ થી બહાર આવતું જોવા મળ્યું હતું અડવાણી સફેદ રંગના ટોપ. સાથે સફેદ પેન્ટમાં ખૂબ જ સુંદર […]
Continue Reading