હાલમાં વાયરલ થયેલ મુમલ ને આવી મોટી ઓફર, હવે બની સ્ટાર, એક વિડીઓ થી તેની કિસ્મત બદલાસે...

હાલમાં વાયરલ થયેલ મુમલ ને આવી મોટી ઓફર, હવે બની સ્ટાર, એક વિડીઓ થી તેની કિસ્મત બદલાસે…

Bollywood/Entertainment Breaking

દેશમાં દીકરીના જન્મ ને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાઓ સરકાર જાહેર કરતી રહે છે દિકરીના ઉજ્જવળ ભાવિ માટે સરકાર બેટી બચાવો બેટી પઢાઓ સાથે ઘણી બધી યોજનાઓ થકી મહીલા સશક્તિકરણ માટે કાર્યરત છે પરંતુ આજે પણ એવી ઘણી દિકરીઓ છે જે ઘણા વિષયમાં પારંગત અને ખૂબ જ ટેલેન્ટેડ હોવા છતાં.

પણ પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે સિદ્ધી મેળવી શકતી નથી ઘણી વાર લોકો નું ટેલેન્ટ પોતાના પરીવાર ની જવાબદારીઓ અને આર્થીક સ્થિતી દુબળી હોવાના કારણે જ દબાઈ જાય છે એ વચ્ચે તસ્વીરમાં દેખાતી આ છોકરી જેનું નામ મુમલ છે અને રાજસ્થાન ની રહેવાશી છે તેનો ક્રિકેટ રમતો વિડીઓ સોશિયલ મીડિયા.

પર ખૂબ જ વાયરલ થયો હતો જેમાં પોતાની નાની ઉંમરે આ દીકરી પોતાના બેટ વડે એવા શોર્ટ ફટ કરી રહી હતી કે લોકો દંગ રહી ગયા હતા.હ દરેક બોલ ને હવામાં ઉછાળી તે ફટકારી રહી હતી આ વિડીઓ માત્ર લોકોએ જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ જોયો અને તેના ખૂબ જ વખાણ કર્યા ભારત.

માટે કંઈક કરી બતાવવાની તૈયારી સાથે આ દીકરી ઉમદા બેટિંગ પ્રદર્શન કરી રહી છે સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવ્યા બાદ ઘણા બધા લોકો તેની મદદ કરવા માટે પહોંચી ગયા છે સ્થાનિક લોકોએ તેના માટે ક્રિકેટની કીટ ભેટ આપી છે બેટ બોલ સહિત ક્રિકેટની સંપૂર્ણ કીટ તેને ભેટ આપીને વીડિયો શેર કર્યો છે સામે આવેલા વીડિયોમાં મુમલ નામની આ દીકરી નવા બેટ સાથે જોવા મળે છે અને તે જણાવી રહી છે કે સૂર્યકુમાર યાદવની જેમ પીચ પર છક્કા ચોક્કા ફટકારશે ગામડાના સામાન્ય પરિવારની આ દીકરી ક્રિકેટમાં ખૂબ જ ઉમદા પ્રદર્શન કરી રહી છે તેનો એક બાદ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો સામે આવ્યા બાદ તેને આર્થિક રીતે મદદ કરવા માટે પણ ઘણા લોકો આગળ આવી રહ્યા છે અને ક્રિકેટ માટે ખૂબ જ આગળ વધે તેના માટે તેને પ્રેક્ટિસ માટે ગામ લોકો પણ મદદરૂપ થઈ રહ્યા છે સૂર્યકુમાર યાદવ ની સ્ટાઈલમાં તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો હતો જેમાં તે પોતાના ગામડામાં રહેલા ખેતરના મેદાનમાં ઉમદા પ્રદર્શન કરી અને છક્કા ચોક્કાનો વરસાદ વરસાવી રહી હતી તેના આ વિડિયો સામે આવ્યા બાદ તેને કિસ્મત બદલાઈ ચૂકી છે અને તેને ઘણા બધા લોકોના ભારતભરમાંથી કોલ આવી રહ્યા છે આવનારા સમયમાં આ દીકરી ક્રિકેટમાં ભારતનું નામ રોશન કરી શકે તેમ જણાવી રહ્યા છે તાજેતરમાં ભારતની મહીલા ટીમ સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે પહોંચી ગઈ છે સેમી ફાઇનલ મુકાબલો ચીત્યા બાદ ફાઇનલમાં પણ પહોંચી શકે છે એ વચ્ચે મુમલ ની બેંટીગ જોયા બાદ લોકો જણાવી રહ્યા છે કે ભારતીય મહીલા ટીમમા તે સ્થાન મેળવી દેશનું ગૌરવ બનશે એમ જણાવતાં આનંદ વ્યક્ત કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *