આલીયા ભટ્ટ ની પર્સનલ ફોટો લીક કરવા પર બદલ રણબીર કપૂર નો ગુસ્સો સામે આવ્યો...

આલીયા ભટ્ટ ની પર્સનલ ફોટો લીક કરવા પર બદલ રણબીર કપૂર નો ગુસ્સો સામે આવ્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ એક પોસ્ટના મારફતે સેલિબ્રિટી ની પ્રાઇવેસી માટે અવાજ ઉઠાવ્યો છે સમગ્ર ઘટના અનુસાર કોઈ ફોટોગ્રાફર આલિયા ભટ્ટની તસવીરો એ સમયે ક્લિક કરી જ્યારે આલિયા ભટ્ટ પોતાના ઘરમાં ફરી રહી હતી જે સમયે આલિયા ભટ્ટ ની તસ્વીરો ક્લિક કરી અને.

સોશિયલ મીડિયા પર પણ શેર કરી દેવામાં આવી હતી જેના કારણે આલિયા ભટ્ટ ખૂબ જ ભડકી ઉઠી હતી અને તેનો સાથ ઘણા ફિલ્મી સિતારાઓ એ પણ આપ્યો હતો હવે આ પરિસ્થિતિમાં આલિયા ભટ્ટ ના પતિ રણબીર કપૂરનો પણ ગુસ્સો સામે આવ્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર રણબીર કપૂર.

સેલિબ્રિટી ની પ્રાઇવેસી ભંગ કરતા પેપરાજી સામે કાર્યવાહી કરવા માટે પણ હવે તૈયાર છે તાજેતરમાં રણબીર કપૂર આઉટ ઓફ કન્ટ્રી છે અને તેઓ પોતાની આવનારી ફિલ્મો તું જુઠ્ઠી મેં મક્કાર નું પ્રમોશન કરી રહ્યા છે આલિયા ભટ્ટની જે પ્રાઇવેટ તસવીરો વાળી ખબર છે એ રણબીર કપૂરને પણ.

આલિયા ભટ્ટને આ પોસ્ટના મારફતે જાણવા મળ્યું છે રણબીર કપૂર આ ઘટના બાદ પોતાના નિવાસ્થાન પર સુરક્ષાનો વધારો કરવાનું નક્કી કર્યું છે પોતાની પત્ની ની પ્રાઇવેસી ને લઈને રણબીર કપૂર ખૂબ જ ગંભીર છે આલિયા ભટ્ટ ની આ પોસ્ટ સામે આવતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા.

અભિનેતાઓ અને અભિનેત્રીઓએ પણ આ પોસ્ટને પોતાની સ્ટોરીમાં શેર કરી અને આલિયા ભટ્ટને સમર્થન આપ્યું હતું સાથે કમેન્ટમાં પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો જેમાં આલિયા ભટ્ટ ની સાથે અનુષ્કા શર્મા કરણ જોહર સુસ્મિતા સેન જેવા ઘણા બધા બોલીવુડ સેલેબ્સ સામેલ છે થોડો સમય પહેલા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે જોવા મળ્યા હતા એ વચ્ચે તાજેતરમાં રણબીર કપૂર ફિલ્મ તુ જુઠ્ઠી મે મક્કાર ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે જે ફિલ્મોમાં તે શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે જે ફિલ્મનું ટ્રેલર અને સોંગ રિલીઝ કરતા દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *