Cli
આ મુસ્લિમ દેશમાં શાહરુખ ખાનની પઠાણ ફિલ્મની ખૂબ થઈ બેઇજ્જતી, ઘમંડ થયો ચકનાચૂર...

આ મુસ્લિમ દેશમાં શાહરુખ ખાનની પઠાણ ફિલ્મની ખૂબ થઈ બેઇજ્જતી, ઘમંડ થયો ચકનાચૂર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આજે બાંગ્લાદેશમાં રિલીઝ થઈ છે ફિલ્મ પઠાણ બાંગ્લાદેશમાં એટલા માટે મોડી રિલીઝ થઈ કારણકે બાંગ્લાદેશમાં ઘણા બધા નિયમો છે ગવર્મેન્ટની પરમિશન અને પ્રોટોકોલ ફોલોવ કર્યા બાદ જ ફિલ્મ રિલીઝ થઈ શકે છે બાંગ્લાદેશમાં ફિલ્મ પઠાણ રિલીઝ.

થતા જ આ ફિલ્મનો વિરોધ શરુ થઇ ગયો છે અને આ વિરોધની શરૂઆત કરી છે બાંગ્લાદેશી અભિનેતા દિપ જોલે બાંગ્લાદેશી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેગેટિવ પાત્રમાં ખુબ લોકપ્રિયતા ધરાવતા દિપ જોલ નું કહેવું છે કે હિન્દી ફિલ્મોને શા માટે બાંગ્લાદેશમાં દેખાડવામાં આવે છે હિન્દી ફિલ્મો ખૂબ વલ્ગર હોય છે.

અને ફિલ્મનું કન્ટેન્ટ પણ સારું હોતું નથી બાંગ્લાદેશમાં કોલેટી ફિલ્મો ચાલે છે અમે અમારી બાંગ્લાદેશી ભાષામાં જે પણ ફિલ્મો બનાવીએ છીએ તે એકદમ ક્વોલિટી ફિલ્મ હોય છે જેની સ્ક્રીપ્ટ અને સ્ટોરી પરિવાર જેનો સાથે બાંગ્લાદેશી લોકો થિયેટરોમાં જોવા માટે આવે છે તેમને જણાવ્યું હતું કે એવામાં.

ઇન્ડિયન ફિલ્મો દેખાડી અહીંયા ના દર્શકોને પણ ખરાબ ના કરો તાજેતરમાં બાંગ્લાદેશમાં એક નિયમ પાસ કરવામાં આવ્યો છે જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે વર્ષ ઘરમાં તેઓ માત્ર 10 ભારતીય ફિલ્મોને બાંગ્લાદેશી થિયેટરમાં રિલીઝ કરી શકશે પરંતુ આ વચ્ચે ફિલ્મ પઠાણ રિલીઝ થતા.

ત્યાંના ઘણા એક્ટરો એવી માંગણી કરી રહ્યા છે કે આ ફિલ્મને થિયેટરોમાંથી હટાવવામાં આવે બાંગ્લાદેશી વિલન દીપ જોલ નુ કહેવુ છે કે જો હિન્દી ફિલ્મો આપણા થિયેટરોમાં ચાલશે તો જે આપણી ફિલ્મ રિલીઝ માટે તૈયાર થયેલી પડી છે તેનું શું થશે હજુ પણ મારી ફિલ્મો પાંચ આવવાની બાકી છે.

અને એ ફિલ્મોમાં બાંગ્લાદેશી સંસ્કૃતિને અમે દેખાડવા માગીએ છીએ કોઈ વલ્ગર સંસ્કૃતિ દેખાડવા માગતા નથી સાથે તેને માગણી કરી છે કે ફિલ્મ પઠાણમાં ખૂબ ખરાબ સીન છે જેના કારણે બાંગ્લાદેશી સંસ્કૃતિને અસર પહોંચી શકે છે આ ફિલ્મને બેન કરવા માટે તેને સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *