Cli
ઓળખો છો આ એક્ટર ને ? સાઉથ ની અનુષ્કા શેટ્ટી હવે બદલાઈ છે ખુબ, યુઝરો ટ્રોલ કરી વજન ઘટાડવા ની આપી સલાહ...

ઓળખો છો આ એક્ટર ને ? સાઉથ ની અનુષ્કા શેટ્ટી હવે બદલાઈ છે ખુબ, યુઝરો ટ્રોલ કરી વજન ઘટાડવા ની આપી સલાહ…

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી જેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી હિટ ફિલ્મો આપી ખુબ લોકપ્રિયતા મેળવી ફિલ્મ બાહુબલી માં દેવેસેના ના પાત્રમાં તેને પોતાના દમદાર અભિનય થકી દર્શકો ના દિલ જીતી લીધા હતા આજે છેલ્લા ઘણા સમયથી અનુષ્કા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં.

શિવરાત્રીના રોજ બેંગલુરુમાં શિવ મંદિર માં સ્પોટ થઈ હતી પરિવારજનો સાથે આવેલી અનુષ્કા શેટ્ટી ને જોતા લોકો હેરાન રહી ગયા હતા તે ખૂબ જ અલગ દેખાઈ રહી હતી વધેલા વજનના કારણે તેનુ લુક બદલાઈ ચૂક્યું હતું વાઈટ ડ્રેસમા ઓપન હેર લાઈટ મેકઅપ માં અનુષ્કા શેટ્ટી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પરંતુ તેનો વજન વધી ગયો.

હોય એવું લાગતું હતું તેના કારણે ઘણા યુઝરો એ ટ્રોલ કરી વજન ઘટાડવા ની સલાહ આપી હતી તો તેને શિવમંદીરની બહાર જોતા ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા શિવરાત્રી દરમ્યાન તે બેંગ્લુરુ માં આવેલા શિવ મંદિરમાં પરીવારજનો સાથે પુજા અર્ચના કરવા પહોંચી હતી.

ભગવાન શિવની આરાધના સાથે તેની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી લાંબા સમય બાદ અનુષ્કાને જોતા ચાહકો માં ખુશી પ્રસરી જવા પામી હતી તો ફેન્સ તેની આ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો તેની મજાક બનાવતા જોવા મળ્યા હતા.

અનુષ્કા શેટ્ટી એ એકવાર પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને લાઈફ ડીશ ઓર્ડર નામની હસવાની બીમારી છે તે એક વાર કોઈ કોમેડી સીન જુએ છે તો હસવા લાગે છે અને તેનું હાસ્ય 15 મિનિટ સુધી રોકાતું નથી તેના કારણે ઘણીવાર શૂટિંગ પણ રોકી દેવામાં આવે છે અનુષ્કા શેટ્ટીનું.

સાચું નામ સ્વીટી શેટ્ટી છે તેનો જન્મ 7 નવેમ્બર 1981 ના રોજ મેંગલોરમાં થયો હતો સાલ 2005 માં જગન્નાથ પુરી ની સુપર થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી ફિલ્મ તેને ઘણી બધી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય થકી ખૂબ લોક ચાહના મેળવી અનુષ્કા શેટ્ટીએ પોતાના સફળ.

અભિનય કેરિયર દરમિયાન ફિલ્મફેર એવોર્ડ નંદી એવોર્ડ સીમા એવોર્ડ અને તમીલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી અનુષ્કા શેટ્ટીએ 45 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે આવનારા સમય માટે એક્ટર નવીન સાથે એક ફિલ્મોમાં જોવા મળશે જે ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *