Cli
કાંટા લગા ફેમ શૈફાલી ને ચડ્યો જુવાની નો ખુમાર, બિકીનીમાં સુંવાળું ફિગર બતાવ્યું...

કાંટા લગા ફેમ શૈફાલી ને ચડ્યો જુવાની નો ખુમાર, બિકીનીમાં સુંવાળું ફિગર બતાવ્યું…

Bollywood/Entertainment Breaking

સાલ 2002માં આવેલા કાંટા લગા આલ્બમ સોંગ માં પોતાના દમદાર ડાન્સ થી દર્શકો ના દિલમાં અનમોલ સ્થાન મેળવી રાતો રાત સ્ટાર બની ચુકેલી અભિનેત્રી શૈફાલી ઝરીવાલા આજે પણ ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં સોશિયલ મીડિયા પર આ!ગ લગાડતી રહે છે તેની કાતીલાના અદાઓ સાથે ઈન્સ્ટાગ્રામ પર.

શૈફાલી લાખો દિલની ધડકન બની ચુકી છે મુળ ગુજરાતના અમદાવાદ શહેરની શૈફાલી ઝરીવાલા કાંટા લગા બાદ થોગં લડકીના નામે ફેમસ‌ બની ત્યાર બાદ તે સાલ 2004 માં સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે મુજસે શાદી કરોગી ફિલ્મ માં પણ કેમીયો રોલ માં જોવા મળી ત્યાર બાદ નચ બલીએ સીઝન 4 માં તેને ખુબ લોકચાહના મેળવી.

કાંટા લગા બાદ તેને 14 આલ્બમ સોગં માં ખુબ લોકપ્રિયતા મેળવી તેને ઘણા ટીવી શો મા પણ પણ દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી પોતાની માદક અને કામુક અદાઓ થી ફેન્સ ને દિવાના બનાવતી શૈફાલી ઝરીવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેને તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર.

એક બિકીની લુક વિડીઓ શેર કર્યો છે દરીયા કિનારે નદીની ઠંડી રેતમાં ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ માં પોતાની સુંદરતા અને પોતાના મદમસ્ત ફિગર થી ચાહકોને દિવાના બનાવતી શૈફાલી ખુબ જ હોટ અને બોલ્ડ લુકમા જોવા મળે છે તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા ફેન્સ ને દિવાના.

બનાવી રહ્યા છે તેની બેક સાઈટ નો ઉભાર જોઈ ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી છે માદક અદાઓ સાથે તેને કાતીલ નજરો થી ચાહકોને દિવાના બનાવ્યા છે તેના આ વિડીઓ પર જોત જોતામાં લાખો લાઈક કમેન્ટ આવી ચુક્યા છે ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *