Cli
નવા તારક મહેતા સચીન શ્રોફ 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરશે, પહેલા લગ્ન થી એક દિકરીના પિતા છે પરંતુ…

નવા તારક મહેતા સચીન શ્રોફ 50 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરશે, પહેલા લગ્ન થી એક દિકરીના પિતા છે પરંતુ…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા ના ગયા બાદ તારક મહેતાના પાત્રમાં નવા કલાકાર તરીકે સચીન શ્રોફ આવ્યા હતા સચીન શ્રોફ તારક મહેતા નું પાત્ર ભજવી રહ્યા છે એ વચ્ચે સચીન શ્રોફ પોતાની પ્રશનલ લાઈફ થી ખુબ ચર્ચાઓ માં છે.

સચિન 25 ફેબ્રુઆરીના રોજ પોતાની બહેનની સહેલી થી લગ્ન કરવા જઈ રહ્યા છે સચીન શ્રોફના આ બીજા લગ્ન છે સાલ 2009 માં સચીને ટીવી સીરીયલ કુમકુમ ભાગ્ય ની અભિનેત્રી જુહી પરમાર સાથે જયપુર માં લગ્ન કર્યા હતા લગ્નના નવ વર્ષ બાદ જાન્યુઆરી 2018 માં જુહી અને સચીન.

અલગ થયા હતા દિકરી સમાયરા ની કસ્ટડી જુહી પરમાર પાસે છે સચીન શ્રોફ આ વચ્ચે તાજેતરમાં એરેન્જ મેરેજ કરવા જઈ રહ્યા છે તેમની બહેનની સહેલી છે એક ઇવેન્ટ મેનેજમેન્ટ નુ કામ કરે છે તે એક ઈન્ટીરીયલ ડીઝાઈનર છે પરીવારજનો ની મરજી થી પોતાની પસંદ થી તેઓ બિજા લગ્ન કરવા જઈ રહ્યા છે.

સચીન શ્રોફ પ્રકાસ ઝા ની સીરીઝ આશ્રમમાં જોવા મળ્યા હતા તો ફિલ્મ ડબલ એક્સેલ માં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા સાથે પણ કામ કર્યું હતું ટીવી સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યારમે માં તેને રાજીવનુ પાત્ર ભજવ્યું હતું આજે તારક મહેતા ના પાત્રમાં સચીન શ્રોફ ખુબ લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *