this banarasi men needs help

7 વર્ષ થી ઘરે નથી ગયો આ છોકરો | આજીજી કરી કહે છે બને મારા ઘરે બનારસ મોકલી દો…

આજના સ્વાર્થભર્યા યુગમાં ભાઈને ભાઈ માટે પણ સમય નથી મળતો એવું આપણે વારંવાર જોતા અને સાંભળતા હોઈએ છીએ પણ કહેવાય છે ને માણસોની દુનિયામાં માણસાઈ તો રહેવાની જ.આજના સ્વાર્થના યુગમાં પણ આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જે નાની ઉંમરે પરિવારની સેવા સાથે અન્ય લોકોની પણ સેવા કરતા હોય છે. આવા જ એક સેવાભાવી વ્યક્તિ […]

Continue Reading
know about this patelbhai who created big company

એક સમયે ૫૦૦ રૂપિયાની નોકરી કરનાર આ પટેલભાઈએ કેવી રીતે ઊભી કરી 1500 કરોડની કંપની…

કહેવાય છે ને માણસ ધારે તો કોઈપણ કામ અઘરું નથી હોતું,સાથે જ જો સૂઝબૂઝ થી કામ કરવામાં આવે તો કોઈપણ કામમાં મંદી નડતી નથી તમને એમ થતું હશે કે આ શું મોટીવેશનલ સ્પીકર જેવી ખોટી વાતો કરે છે પરંતુ એવું નથી. માત્ર જીવન જીવવામાં જ નહિ પોતાના ધંધામાં પણ ઘણા લોકોએ નિષ્ફળતા બાદ સફળતા મેળવ્યા […]

Continue Reading
know about jethalal famous ubadiyu

વલસાડના ડુંગરીમાં ગયા હો અને જેઠાલાલનું ફેમસ ઉબાડિયું ન ખાધું હોય તો શું કામનું | જાણો તેની ખાસિયત…

ગુજરાતીઓ ખાવાના કેટલા શોખીન હોય છે એ વાત  કોઈથી અજાણ્યું નથી.શિયાળો,ઉનાળો કે કોઈપણ ઋતુ હોય,કોઈપણ પરિસ્થતિ હોય  ગુજરાતીઓ દરેક ઋતુ અનુસાર સ્વાદ શોધી લેતા હોય છે હાલમાં ચોમાસાની ઋતુમાં ગુજરાતીઓ ભજીયાની મજા માણી રહ્યા હશે એ તો તમે જાણતા જ હશો. પરંતુ જો શિયાળાની વાત કરીએ તો શું તમે જાણો છો કે શિયાળામાં ગુજરાતીઓનો મનપસંદ […]

Continue Reading
know about this breakfast of arunaben

મેગી અને બટેટાથી આ અરુણા બેન એવો નાસ્તો બનાવે છે કે ભલભલા આંગળા ચાંટી ખાય…

પરિવારમાં બાળકો હોય કે યુવાન સવાર સવારમાં નાસ્તાની વાત આવે એટલે દરેકને કઈક નવું ચટપટું જોઈતું હોય છે.રોજ નવું શું લાવવું?રોજ સવારમાં નાસ્તો બનાવવાનો સમય ક્યાંથી લાવવો?જો આવા સવાલ તમને પણ થતા હોય તો અમે તમને બે એવી વસ્તુનો નાસ્તો બનાવતા શીખવીશું જે દરેકના ઘરમાં બારેમાસ મળતી હોય. આ બે વસ્તુ છે બટાટા અને મેગી […]

Continue Reading
know about this kedi story

જો તમને પણ વાત વાતમાં ગુસ્સો આવતો હોય તો આ કેદીઓની કહાની એકવાર જરૂર વાંચી લેજો…

ફિલ્મ મુજશે શાદી કરોગી નો એક ડાયલોગ તો તમને યાદ હશે જ જીસ કે વશ મે ગુસ્સા નહિ હોતા ઉસકે વશ મે કુછ નહિ હોતા એટલે કે ગુસ્સો કરનાર વ્યક્તિ અન્ય કશું જ નથી મેળવી શકતો ગુસ્સાના આવેગમાં માણસ ઘણા એવા કામો કરી બેસતો હોય છે જેના માટે તેને પછતાવાનો સમય પણ મળતો નથી. જો […]

Continue Reading
know about this gulkand

પાલીતાણાનું ગુલકંદ મટાડી શકે છે તમારા અનેક રોગ ! જાણો તેની આ ખાસિયત વિષે…

તમે ગુલકંદ તો અનેકવાર ખાધું હશે,ક્યારેક પાનમાં નાખીને,ક્યારેક દૂધમાં કે શરબતમાં નાખીને ગુલકંદ ની મજા લીધી હશે ક્યારેક ગુલકંદ ની મીઠાઈ કે આઈસ્ક્રીમ પણ તમે જરૂરથી ખાધો હશે પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ ગુલકંદ ક્યા અને કેવી રીતે બને છે અને એ ગુલકંદ ક્યા વહેચાય છે. એક જાણકારી અનુસાર ગુજરાતની વાત કરીએ […]

Continue Reading
this young boy is amazing

આંખે પાટા બાંધી ગોંડલનો આ દીકરો વાંચે છે પુસ્તક | ખરેખર આતો અદ્ભુત કહેવાય…

તમે આંખો પર પાટા બાંધી અલગ અલગ કરતબ કરતા લોકો તો જોયા જ હશે પણ શું ક્યારેય કોઈ એવા વ્યક્તિને જોયો છે જે આંખે પાટા બાંધી માત્ર શબ્દોની સુગંધથી શબ્દો વાંચી શકે?ક્યારે એવા વ્યક્તિને જોયો છે જે આંખે પાટા બાંધી સાયકલ ચલાવી શકે. હાલમાં એક બાળકનો કિસ્સો સામે આવ્યો છે જે આંખે પાટા બાંધી બધા […]

Continue Reading
pakistan poorly fail

એક સમયે ભારતથી સમૃદ્ધ પાકિસ્તાન આજે દેવાળું ફૂંકવાની કગાર પર કેમ…

કહેવાય છે કે પૈસો ગમે તેટલો હોય પણ જો નિયમોમાં રહીને વાપરવામાં ન આવે તો એને ખૂટતા વાર નથી લાગતી હા પણ એ ખૂટી ગયેલી સંપતિ ને ફરી પાછી આવતા વર્ષો નીકળી જાય છે તમને થશે કે આ બધી વાતો તો દરેક પરિવારમાં થતી હોય છે આમાં નવું શું છે?તો  તમારી વાત સાચી છે. પરંતુ […]

Continue Reading
this young boy earn lots of money

કિશનગઢનો 23 વર્ષનો યુવાન હોટલ છોડી કરી રહ્યો છે બકરી પાલનનું કામ અને કમાય છે વર્ષે 15 લાખ રૂપિયા…

તમે પશુપાલક તો ઘણા જોયા હશે પણ શું કોઈ એવું વ્યક્તિ જોયું જેને હોટલ નો વ્યવસાય બંધ કરી પશુપાલન શરૂ કર્યું હોય અને એ પણ બકરી પાલન નું.તમને થશે કે આવો કયો ગાંડો વ્યક્તિ હશે જે હોટલ નો ધંધો છોડી બકરીઓ સાથે મગજમારી કરી રહ્યો હોય. તો અમે તમને જણાવી દઇએ કે આ વ્યક્તિ નું […]

Continue Reading
this dairy farm is amazing but

500 ભેંસોનું ડેરી ફાર્મ બંધ થવાના કગાર પર, માલિકની વાત સાંભળીને તમારું દિલ તૂટી જશે…

તમે મોંઘવારી વિશે ફરિયાદ કરતા તો અનેક લોકોને જોયા હશે.દૂધની કિંમતમાં એક એક રૂપિયાનો વધારો થતા સરકાર પર બૂમો પાડતા લોકોને પણ જોયા જ હશે પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેની વાતોથી તમારી વિચારસરણી બલાઇ જશે. સામાન્ય રીતે આપણે લોકોને એવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે પશુપાલન અને ડેરી ઉદ્યોગના ધૂમ […]

Continue Reading