know about jethalal famous ubadiyu

વલસાડના ડુંગરીમાં ગયા હો અને જેઠાલાલનું ફેમસ ઉબાડિયું ન ખાધું હોય તો શું કામનું | જાણો તેની ખાસિયત…

ગુજરાતીઓ ખાવાના કેટલા શોખીન હોય છે એ વાત  કોઈથી અજાણ્યું નથી.શિયાળો,ઉનાળો કે કોઈપણ ઋતુ હોય,કોઈપણ પરિસ્થતિ હોય  ગુજરાતીઓ દરેક ઋતુ અનુસાર સ્વાદ શોધી લેતા હોય છે હાલમાં ચોમાસાની ઋતુમાં ગુજરાતીઓ ભજીયાની મજા માણી રહ્યા હશે એ તો તમે જાણતા જ હશો. પરંતુ જો શિયાળાની વાત કરીએ તો શું તમે જાણો છો કે શિયાળામાં ગુજરાતીઓનો મનપસંદ […]

Continue Reading
know about this breakfast of arunaben

મેગી અને બટેટાથી આ અરુણા બેન એવો નાસ્તો બનાવે છે કે ભલભલા આંગળા ચાંટી ખાય…

પરિવારમાં બાળકો હોય કે યુવાન સવાર સવારમાં નાસ્તાની વાત આવે એટલે દરેકને કઈક નવું ચટપટું જોઈતું હોય છે.રોજ નવું શું લાવવું?રોજ સવારમાં નાસ્તો બનાવવાનો સમય ક્યાંથી લાવવો?જો આવા સવાલ તમને પણ થતા હોય તો અમે તમને બે એવી વસ્તુનો નાસ્તો બનાવતા શીખવીશું જે દરેકના ઘરમાં બારેમાસ મળતી હોય. આ બે વસ્તુ છે બટાટા અને મેગી […]

Continue Reading
know about this kedi story

જો તમને પણ વાત વાતમાં ગુસ્સો આવતો હોય તો આ કેદીઓની કહાની એકવાર જરૂર વાંચી લેજો…

ફિલ્મ મુજશે શાદી કરોગી નો એક ડાયલોગ તો તમને યાદ હશે જ જીસ કે વશ મે ગુસ્સા નહિ હોતા ઉસકે વશ મે કુછ નહિ હોતા એટલે કે ગુસ્સો કરનાર વ્યક્તિ અન્ય કશું જ નથી મેળવી શકતો ગુસ્સાના આવેગમાં માણસ ઘણા એવા કામો કરી બેસતો હોય છે જેના માટે તેને પછતાવાનો સમય પણ મળતો નથી. જો […]

Continue Reading
know about this gulkand

પાલીતાણાનું ગુલકંદ મટાડી શકે છે તમારા અનેક રોગ ! જાણો તેની આ ખાસિયત વિષે…

તમે ગુલકંદ તો અનેકવાર ખાધું હશે,ક્યારેક પાનમાં નાખીને,ક્યારેક દૂધમાં કે શરબતમાં નાખીને ગુલકંદ ની મજા લીધી હશે ક્યારેક ગુલકંદ ની મીઠાઈ કે આઈસ્ક્રીમ પણ તમે જરૂરથી ખાધો હશે પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ ગુલકંદ ક્યા અને કેવી રીતે બને છે અને એ ગુલકંદ ક્યા વહેચાય છે. એક જાણકારી અનુસાર ગુજરાતની વાત કરીએ […]

Continue Reading
this young boy is amazing

આંખે પાટા બાંધી ગોંડલનો આ દીકરો વાંચે છે પુસ્તક | ખરેખર આતો અદ્ભુત કહેવાય…

તમે આંખો પર પાટા બાંધી અલગ અલગ કરતબ કરતા લોકો તો જોયા જ હશે પણ શું ક્યારેય કોઈ એવા વ્યક્તિને જોયો છે જે આંખે પાટા બાંધી માત્ર શબ્દોની સુગંધથી શબ્દો વાંચી શકે?ક્યારે એવા વ્યક્તિને જોયો છે જે આંખે પાટા બાંધી સાયકલ ચલાવી શકે. હાલમાં એક બાળકનો કિસ્સો સામે આવ્યો છે જે આંખે પાટા બાંધી બધા […]

Continue Reading
pakistan poorly fail

એક સમયે ભારતથી સમૃદ્ધ પાકિસ્તાન આજે દેવાળું ફૂંકવાની કગાર પર કેમ…

કહેવાય છે કે પૈસો ગમે તેટલો હોય પણ જો નિયમોમાં રહીને વાપરવામાં ન આવે તો એને ખૂટતા વાર નથી લાગતી હા પણ એ ખૂટી ગયેલી સંપતિ ને ફરી પાછી આવતા વર્ષો નીકળી જાય છે તમને થશે કે આ બધી વાતો તો દરેક પરિવારમાં થતી હોય છે આમાં નવું શું છે?તો  તમારી વાત સાચી છે. પરંતુ […]

Continue Reading
this young boy earn lots of money

કિશનગઢનો 23 વર્ષનો યુવાન હોટલ છોડી કરી રહ્યો છે બકરી પાલનનું કામ અને કમાય છે વર્ષે 15 લાખ રૂપિયા…

તમે પશુપાલક તો ઘણા જોયા હશે પણ શું કોઈ એવું વ્યક્તિ જોયું જેને હોટલ નો વ્યવસાય બંધ કરી પશુપાલન શરૂ કર્યું હોય અને એ પણ બકરી પાલન નું.તમને થશે કે આવો કયો ગાંડો વ્યક્તિ હશે જે હોટલ નો ધંધો છોડી બકરીઓ સાથે મગજમારી કરી રહ્યો હોય. તો અમે તમને જણાવી દઇએ કે આ વ્યક્તિ નું […]

Continue Reading
this dairy farm is amazing but

500 ભેંસોનું ડેરી ફાર્મ બંધ થવાના કગાર પર, માલિકની વાત સાંભળીને તમારું દિલ તૂટી જશે…

તમે મોંઘવારી વિશે ફરિયાદ કરતા તો અનેક લોકોને જોયા હશે.દૂધની કિંમતમાં એક એક રૂપિયાનો વધારો થતા સરકાર પર બૂમો પાડતા લોકોને પણ જોયા જ હશે પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેની વાતોથી તમારી વિચારસરણી બલાઇ જશે. સામાન્ય રીતે આપણે લોકોને એવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે પશુપાલન અને ડેરી ઉદ્યોગના ધૂમ […]

Continue Reading
kirti patel related breaking news

કીર્તિ પટેલ ઉપર થઈ ફરિયાદ ? કીર્તિ પટેલ જશે જેલમાં ?

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિશે તો તમે જાણતા જ હશો.જ્યા એક તરફ આજની યુવતીઓ મેકઅપ અને ફેશન માં પોતાનો સમય વિતાવી રહી છે.તેવામાં કીર્તિ પટેલ એક એવી વ્યક્તિ છે જે દેશમાં ચાલી રહેલી દરેક સારી નરસી બાબત પર પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે. ખાસ કરીને મહિલાઓ સાથે થતા અન્યાય  વિશે કીર્તિ પટેલ હમેશા પોતાનો અવાજ […]

Continue Reading
amisha patel controvertial statement

અમીષા પટેલના આ ખુલાસા બાદ હવે જનતા ગદર2 ને તો નહીં કરી દે ને બોયકોટ…

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલનું નામ તો તમે સાંભળ્યું જ હશે.સની દેઓલની ફિલ્મ ગદ્દર એક પ્રેમકથામાં મુખ્ય ભૂમિકા ભજવી ઘરઘરમાં લોકપ્રિય બનેલી આ  અભિનેત્રી એક બે ફિલ્મ બાદ અચાનક જ બોલિવૂડથી ગાયબ થઈ ગઈ હતી. જોકે હાલમાં આ અભિનેત્રી ફરીથી ચર્ચામાં આવી છે.હાલમાં આ અભિનેત્રી તેના એક ટ્વીટને કારણે ચર્ચામાં આવી છે.અભિનેત્રી અમીષા પટેલે હાલમાં જ […]

Continue Reading