ગુજરાતની મશહૂર ગાયિકા કિજંલ દવે પરીવાર સાથે ખજુરભાઈ ના ઘેર પહોંચી,ખુબ મસ્તી કરતા હળવાશ ની પળો માણી…
ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોક સેવા અને પરોપકારી કાર્યો થતી ખૂબ જ નામના મેળવનાર 200થી વધારે ગરીબ નિરાધાર બે સહારા લોકોના મકાન બનાવી આર્થિક સહયોગ કરનાર કોમેડી કલાકાર ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની ની ગુજરાતભર માં ખુબ લોકપ્રિયતા છે તેમનું નામ આજે એ લિસ્ટમાં છે. જેમના એક અવાજે લાખોની જનમેદની ઉમટી પડે છે તાજેતરમાં ખજુર ભાઈના […]
Continue Reading