ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને દિલ્હી આઈપીએલ ટીમ ના કેપ્ટન રીષભ પંત નો 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઉતરાખંડ તરફ પોતાના ઘેર જતા કાર અકસ્માત થયો હતો કાર ડીવાઈડર સાથે અથડાતા ગાડીમાં આગ લાગી હતી જેમાંથી રીષભ પંત માડં બચી ને બહાર આવ્યા હતા રીષભ આ અકસ્માત માં.
ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા તેમને દિલ્હી ની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા જેઓ ના માથાના ભાગે ઘુટંણ અને હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે તેઓની સ્થિતિ ડોક્ટર ના જણાવ્યા અનુસાર સુધરતી જાય છે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તેમના સાજા થવાની દુઆઓ માંગી રહ્યા હતા.
તેઓને મળવા હોસ્પિટલમાં ક્રિકેટર થી લઈને બોલીવુડ કલાકારો પણ પહોંચી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સુનીલ શેટ્ટી પોતાની દીકરી આથીયા શેટ્ટી સાથે મેક્સ હોસ્પિટલમાં રીષભ પંત ના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા સુનીલ શેટ્ટી ની દિકરી આથીયા શેટ્ટી ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સાથે.
લવ ઇન રિલેશન શિપમાં છે અને બંનેના લગ્નની પણ સુનીલ શેટ્ટી એ પરવાનગી આપી દિધી છે આ વચ્ચે કે એલ રાહુલ પણ આવેલા હતા આથીયા શેટ્ટી સુનીલ શેટ્ટી અને કે એલ રાહુલે રીષભ પંત ની મુલાકાત લીધી અને તેમના પરીવાર સાથે પણ કલાકો સુધી વાતો કરી મેક્સ હોસ્પિટલમાં થી બહાર.
આવતા મિડીયા સાથેની વાતચીતમાં સુનીલ શેટ્ટી એ જણાવ્યું હતું કે રીષભ પંત ની હાલત સુધારા પર છે આપ લોકોએ જે દુવાઓ કરી તેનું ફળ તેને મળ્યું છે તેમણે વિદેશ માં અહીંથી લઈ જવામાં આવશે તેમની સ્થિતિ માં જલ્દી સુધાર આવશે અને ફરી તેઓ સાજા થઈ ભારતનું ગૌરવ વધારતા.
જોવા મળશે સુનીલ શેટ્ટી પહેલા અનિલ કપૂર અને અનુપમ ખેર પણ મેક્સ હોસ્પિટલમાં આવી ચુક્યા હતા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ રીષભ પંત ની મુલાકાત લેવા પહોંચ્યા હતા તો રોહીત શર્માએ પણ તેમની પત્ની સાથે રીષભ ના ખબર અંતર લીધા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.