બિગ બોસ રિયાલિટી શો ફેમ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી લાઈમલાઈટમાં બની રહે છે વિડીઓ સોંગ આલ્બમ સોગં માં દમદાર હુશ્ન ના જલવા અને ડાન્સ થી ખુબ ફેમસ અભિનેત્રી ઉર્ફી જાવેદ હંમેશા પેપરાજી અને મિડીયા વચ્ચે અવનવી ડ્રેસિંગ સેન્સ સાથે આવતી રહે છે.
હોટ અને બોલ્ડ અદાઓમાં પોતાનું મદમસ્ત યૌવન છલકાવતી ફેન્સ ને ઘાયલ કરતી ઉર્ફી જાવેદ ની બરાબરી ડ્રેસિંગ સેન્સ માં કોઈ કરી નથી શકતું ઘણીવાર ઉર્ફી ની બોલ્ડ નેશ જોતા ફેન્સ ચોંકી જાય છે હંમેશા પોતાની કાર ઉભી રાખી પેપરાજી ને સામે થી મદભરી અદાઓ સાથે પોઝ આપતી ઉર્ફી જાવેદ આ વખતે.
મિડીયા અને પેપરાજી ની નજરો થી ભાગતી જોવા મળી ગત રાત્રીએ ઉર્ફી જાવેદ પોતાની સહેલીઓ સાથે મુંબઈ બાંદ્રા એક હોટેલ માં ડીનર માટે આવેલી હતી મોઢા પર માસ્ક લગાવીને તે જોવા મળી પેપરાજી એ ઓળખી જતા ઉર્ફી જાવેદ મોઢું છંતાડીને જવા લાગી પેપરાજીએ ક્લિન તસવીરો લેતા.
ઉર્ફી વિના મેકઅપ પોતાનું મોં છુપાવતી હતી તેના ચહેરા પર કાળા દાગ તેની આંખો ની નીચે કુંડાળા અને નાની નાની ફોડકીઓ જોઈ પેપરાજી પણ હેરાન રહી ગયા હતા ઉર્ફી જાવેદે ફટાફટ ચાલતા પેપરાજી ને પોઝ આપવા ની ના પાડી મોઢુ છુપાવવાની કોશિશ કરતી જોવા મળી હોટેલ માં.
જતા તેને માસ્ક હટાવતા તેનો મેકઅપ વગરનો ચહેરો સામે આવી ગયો સોસીયલ મિડિયા પર આ તસવીરો અને વિડીઓ સામે આવતા યુઝરો એ ઉર્ફી જાવેદ ને ખુબ ટ્રોલ કરી હંમેશા અતરંગી ડ્રેસિંગ સેન્સ થી એટીટ્યુડ દેખાડતી ઉર્ફી જાવેદ પર લોકો હસતા જોવા મળ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.