ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપી ના પાત્રમાં ખુબ ફેમસ બનેલી અભિનેત્રી દેવોલીના એ થોડા દિવસો પહેલા જ કોર્ટ માં પહોચી પોતાના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે નિકાહ કર્યા હતા અને પોતાના આ નિકાહ ની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું હતુ કે હું દિવો.
લઇને પણ શોધવા જાત તો પણ શાહનવાઝ જેટલો પ્રેમ કરનાર સુદંર પતિ મને ના મળેત અને તેની આ પોસ્ટ પર ઘણા બધા લોકો તેને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા ટ્રોલરો ને જવાબ દેતા દેવોલીનાએ જણાવ્યું હતું કે હું મુસ્લિમ સાથે લગ્ન પણ કરીશ અને એના બાળકોને જન્મ પણ હું આપીશ અને એનું.
નામ રહે કાંઈ પણ રાખો એનાથી તમારે કોઈ લેવાદેવા નથી એ વચ્ચે તાજેતરમાં દેવોલીના એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીઓ શેર કર્યો હતો જેમાં તેના પતિ શાહનવાઝ સાથે તે ખુબ જ ખુશ જોવા મળી રહી છે અને ડાન્સ કરી ઠુમકા લગાવી રહી છે શાહનવાઝ પણ તેને ડાન્સ સ્ટેપ્સ શીખવાડતા જોવા મળે છે.
દેવો લીના મુસ્લિમ પહેરવેશમાં જોવા મળે છે જ્યારે દેવોલીનાનો સુંદર પતિ શાહનવાઝ પઠાની કુર્તા માં તેની સાથે ડાન્સ કરી રહ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે તો ઘણા યુઝરો હંમેશા ની જેમ ટ્રોલ કરી રહ્યા છે.