બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલે દર્શકો નું ફિલ્મ ગદર ટુ રીલીઝ પહેલા જ દિલ જીતી લીધું હાથમાં ઉપાડેલુ બળદગાડા નું પૈડું આંખો માં ગુસ્સા ની આગ ચહેરા પર દુશ્મનને પછાડવાની પ્રતિજ્ઞા ગદર ટુ ફ્સ્ટ લુક સામે આવતા જ હડકંપ મચી જવા પામ્યો છે સાલ 2023 માં આમ તો ઘણી બધી ફિલ્મો.
રિલીઝ થવા જઈ રહી છે પરંતુ લોકોને સૌથી વધારે જે ફિલ્મની રાહ અને ઉત્સુકતા છે એ ફિલ્મ છે ગદર ટુ જે સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ છે ભારત અને પાકિસ્તાનના ભાગલા પર આધારિત ફિલ્મ ગદર એક પ્રેમ કથા ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી એ સમયમાં બોક્સ ઓફિસ.
પર ધૂમ મચાવી ફિલ્મ ગદરે કરોડોની કમાણી કરી હતી જે ફિલ્મની 22 વર્ષો બાદ સિક્વલ રીલીઝ થવા જઈ રહી છે જે ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આ ફિલ્મો 2023 માં રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે સની દેઓલ ફરીથી.
ફિલ્મ ગદર ટુ માં પાકિસ્તાનમાં ધમાલ મચાવતા જોવા મળશે આ વખતે તેઓ તેમની પત્ની સખીના માટે નહીં પણ જીતે માટે પાકિસ્તાન માં જશે આ ગદર ફિલ્મ માં હેડપંપ ઉખાડી ને પાકીસ્તાનીઓ ને ઉપાડી ઉપાડી માર્યા હતા હવે આ ફિલ્મ ગદર ટુ માં ગાડા નું પૈડું ઉંચકી તેઓ ફેરવી રહ્યા છે ફિલ્મ.
ગદર ટુ ફ્સ્ટ લુક સામે આવતા જ ગદર ટુ ના પ્રેમીઓ તેની સરખામણી ભગવાન શ્રીકૃષ્ણ જેમ રથનું પૈડું ફેરવે છે એની સાથે કરતા સની દેઓલ ના આ લુક પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે અને આ ફિલ્મ ને 26 મી જાન્યુઆરી ના રોજ રિલીઝ કરવાની માગં કરતા જોવા મળે છે.