Cli
તારક મહેતા શોને લાગ્યો ફરીથી મોટો ઝટકો, શો ના દિગ્ગજે છોડ્યો શો, આશીત મોદી પર દર્શકોનો ગુસ્સો...

તારક મહેતા શોને લાગ્યો ફરીથી મોટો ઝટકો, શો ના દિગ્ગજે છોડ્યો શો, આશીત મોદી પર દર્શકોનો ગુસ્સો…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી ટીઆરપી લિસ્ટમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને લોકોની પણ પહેલી પસંદ બની ને મનોરંજન કરાવતો આવ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તારક મહેતા શોમાં ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે જેનાથી દર્શકો શો મેકર આસીત મોદી પર ખુબ નારાજ છે

શોમા એક બાદ એક કલાકારો શો મેકર આસીત મોદી પ્રોડક્શન હાઉસ થી કોઈ કારણોસર નારાજ થઈ શો છોડી રહ્યા છે જેનું લિસ્ટ ખુબ લાંબુ છે દિશા વાકાણી શૈલેષ લોઢા ગુરુચરણ સિહં ભવ્ય ગાંધી નેહા મહેતા રાજ અનાદકટ જેવા ઘણા ઘણા બધા કલાકારો છે શો માં અંહમ ભુમીકા ભજવી રહ્યા હતા.

તેમને શો છોડતા દર્શકો ખૂબ નારાજ થયા હતા શૈલેષ લોઢા એ આસીત મોદી પર શાબ્દિક પ્રહારો પણ કરી જવાબદાર આસીત મોદી ને જ ઠેરવ્યા હતા એ વચ્ચે છેલ્લા 14 વર્ષોથી તારક મહેતા શો ને દર્શકો ની પહેલી પસંદ બનાવનાર શો માટે ખુબ મહેનત કરનાર અને શો ને સફળતાના શિખર.

પર પહોંચાડનાર તારક મહેતા શો ના ડાયરેક્ટર માલવ રાજતે આ શો ને છોડી દિધો છે તેઓ ની મહેનત બધા જ લોકો જાણે છે છેલ્લુ 15 ડીસેમ્બર ના રોજ શુટ કરીને તેઓએ તારક મહેતા શો ને અલવીદા કહ્યું છે લોકો પણ ચોંકી ગયા છે વર્ષોથી શો ને ડીરેક્ટ કરી ને ટીવી સીરીયલ માં.

સૌથી ટોપ પર પહોચાડંનાર માલવ રાજતે શા માટે શો છોડ્યો તેમને આ બાબતે મૌન સાધ્યું છે પરંતુ દર્શકો નો ગુસ્સો સોશિયલ મીડિયા પર શો ના કર્તા ધર્તા આશીત મોદી પર ફાટી નીકળ્યો છે અને શો મેકર ને ટ્રોલ કરી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *