પંજાબી ફેમસ સિંગર હનિસિંહ પોતાના નવા પ્રેમ સંબંધો ને લઇને આજે ખુબ ચર્ચાઓ માં છવાયેલા છે દેશભરમાં ગુજંતુ નામ ભારતના દરેક યુવાનોમાં લોકપ્રિયતા ધરાવતા હની સિંહે પોતાના કેરીયર માં ઘણા બધા હીટ સોગં આપ્યા છે આજે પણ તેમના ઘણા સોગં લોકો ખુબ પસંદ કરે છે ગયા વર્ષે હનસિહં પર
તેમની પત્નીએ આરોપ લૈઆવ્યા હતા કે હનિસિહં પરણીત હોવા છતાં ઘણી બધી છોકરીઓ સાથે સંબંધો ધરાવે છે તેને તલાક માગ્યા હતા હની સિંહે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે મારા પર ખોટા આરોપો લગાડવામાં આવ્યા છે મારા સંગીત કેરીયર ને નુકસાન પહોંચે એ માટે મારી પત્ની આ હરકતો કરે છે.
હનિસિહ અને તેની પત્ની ના તલાક બાદ હની સિંહ પોતાની ગર્લફ્રેન્ડ સાથે દેખાવા લાગી ગયા છે બાદ ફેન્સ ખુબ નારાજ થયા હતા અને હની સિંહ ને ટ્રોલ કરતા હતા એ વચ્ચે હનિ સિંહે સોસીયલ મિડિયા પર એક વિડીઓ પોસ્ટ કર્યો હતો જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડ ટીના સાથે મસ્તી કરી રોમાન્સ કરતા જોવા મળ્યા હતા ટીના પણ કેમેરા સામે જ.
હની સિંહ ને કિસ કરતી જોવા મળી હતી એ વિડીઓ બાદ હની સિંહ ને લોકો ખુબ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા એ વચ્ચે તાજેતરમાં હની સિંહ પોતાની ગર્લફ્રેન્ડ ટીના સાથે શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા બ્લેક ટીશર્ટ કોમ્બિનેશન સાથે બ્લેક પેન્ટ બ્લેક ગોગલ્સ પહેરીને બંને એકબીજા ની બાહોમાં હાથ પરોવી ને જાહેરમાં રોમેન્ટિક અંદાજમાં એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા.
ટીના ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા પેપરાજીને પોઝ આપી રહી હતી હની સિંહે પણ ટીના ની સાથે કમર માં હાથ નાખી મિડીયા અને પેપરાજી સામે પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેને જોતા ઘણાં યુઝરો આ જોડીને ખુબ પસંદ કરી રહ્યા હતા તો ઘણા યુઝરો હની સિંહ ને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.